________________
તપોરને રત્નાકર
દેવું, સંધ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી સર્વ ભેગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. વિશેષ એટલે છે કે અંતકૃદંદશાદિ સૂત્રોમાં કનકાવલિના પદોમાં તથા દાડિમેમ બગડા () છે તેને સ્થાને તગડા (અઠ્ઠમ) કહ્યા છે અને રત્નાવલિમાં અદ્રુમ છે તેને સ્થાને ષષ્ઠ મૂકવા એવું શ્રી પ્રવચનસારે દ્ધારની ટીકામાં કહેલું છે. ગરણું “નમે અરિહંતાણું” એ પદનું વીશ નવકારવાળવડે ગણવું. સાથી આ વિગેરે બાર બાર કરવા.
રર. મુક્તાવલિ તપ મુક્તાવલિ એટલે મોતીની માળા. જેમાં મોતીની માળામાં ચઢ-ઉતર મેતી હોય છે તેમ આ તપમાં પણ ચઢ-ઉતર તપશ્ચર્યા દર્શાવવામાં આવી છે.]
मुक्तावल्यां चतुर्थादि पोडशायावलीद्वयम् । पूर्वानुपूर्व्या पश्चानुपूर्व्या ज्ञेयं यथाक्रमम् ॥ १ ॥ एकद्वयेकगुणैकवेदवसुधाबाणैकपड्भूमिभिः, सप्तकाष्टमहीनवैकदशभिर्भू रुद्रभूभानुभिः । भूविश्वैः शशिमन्विलातिथिधराविद्यासुरीभिर्मितरेतदव्युत्क्रमणोपवासगणितैर्मुक्तावली जायते ॥ २ ॥
તપસ્વીઓને કંઠના આભરણરૂપ નિર્મળ મુતાવળી સદશ હોવાથી આ તપ મુક્તાવલી નામને કહેવાય છે. તે મુક્તાવાળી