Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 458
________________ ઋષભદેવ સંવત્સર તપ ૩૬૫ તેમના સારથી હતા. પરમાત્માને કલ્પી શકે તેવા આહાર વહેારાવવા માટે શ્રેયાંસકુમારે મનસૂબે કર્યાં તેવામાં તે તે જ સમયે કોઈ એક નાગરિક તાજા શેરડીના રસના ભરેલા ઘડાંએ શ્રેયાંસકુમારને ભેટણાં તરીકે આપવા માટે લઈ આવ્યેા. શ્રેયાંસકુમારે તે ક્ષુરસ પરમાત્માને વહેારાબ્યા. પરમાત્માએ પણ તેને કલ્પ્ય જાણી પેાતાના હાથ પ્રસાયેŕ. પરમાત્માએ પારણું કર્યું. તે દિવસ વૈશાખ શુદ ત્રીજના હતા. તે સમયથી તે દિવસ અક્ષયતૃતીયા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. શ્રેયાંસકુમારે પરમાત્માને પારણું કરાવ્યાથી તે સ્થળે પંચ દિવ્ય પ્રગટ થયાં. પૂર્વભવમાં અનુભવેલ હેાવાથી શ્રેયાંસકુમારે લેાકેાને મુનિધમ સમજાવ્યેા અને ત્યારથી લેાકેામાં સુપાત્ર દાનની પ્રવૃત્તિ શરૂ થઈ. પરમાત્માએ સવત્સરી દાનથી ‘દાનધ’ પ્રવર્તાવ્યો, પરંતુ શ્રેયાંસકુમારે તે “સુપાત્ર દાન” રૂપ ધર્મ પ્રવર્તાવ્યેા. આ પ્રમાણે ભગવંતે દીક્ષા-લીધા પછી તેર માસ ને અગિયાર દિવસે પારણું કર્યું, તેના અનુકરણરૂપે આ તપ કરવામાં આવે છે. શ્રી નવપદારાધનની જેમ હાલમાં આ તપની આરાધના દિવસે દિવસે વૃદ્ધિ પામતી રહે છે.] આ તપ ફાગણુ (ગુજરાતી) વદ ૮ ને રાજ શરૂ કરી યથાશક્તિ એકાંતર ઉપવાસ કરવા, તેમાં કુલ ઉપવાસ ૪૦૦ કરવા. તે ત્રીજે વર્ષે અક્ષય તૃતીયાને દિવસે પૂર્ણ થાય (તપ કરતાં વચમાં જે અક્ષય તૃતીયા આવે તે દિવસે ખાધા વાર

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494