Book Title: Sutrakritanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Trikamlal Ugarchand

View full book text
Previous | Next

Page 322
________________ ૩૦ પ્રાણીઘાત (યજ્ઞ) ને ઉપદેશ આપનારા ભેગના અભિલાષીઓ અસૂર્ય-નિત્ય અંધકારવાળા કિવિષ પ્રધાન (અત્યત દુખવાળા) નરકસ્થાનેમાં તે ઉપન્ન થાય છે, અને તે દેવે થાય કે નરકમાં જાય તે પણ તેનું ત્રાસપણું જતું નથી, આ દેવ તથા નારકીને જીવ કઈ લેતું નથી, પણ તે સંબંધી ભાવથી (દુષ્ટબુદ્ધિ ન ચિંતવવાનું) પચ્ચકખાણ થાય છે, હવે તે દેવ કે નારકીના છ કિલષ્ટ (દુષ્ટ) ભાવથી પચેંપ્રિય તિર્યંચમાં અથવા તેવા (તુચ્છ સ્વભાવના) મનુષ્યમાં મુંગા બબડા ઘેટા માફક બરબડનારા થાય છે તથા અંધા કે બહેરા થાય છે, તે ત્રસ છે, અને તેના સંબંધી કરેલું પચ્ચકખાણ નકામું નથી, અને તેને જીવ લેવાનું પણ શકય છતાં તેને દુઃખ પણ ન દે, માટે શ્રાવકનું ત્રસકાય ન હણવાનું પચ્ચકખાણ બહુ સારું છતાં તમે ન માને તે તે અન્યાય છે. भगवं चणं उदाहु संतेगइया पाणा दीहाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंमे णिक्खित्ते भवइ, ते पुत्वामेव कालं करोति, करित्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चति ते महाकाया ते चिरठिइया ते दीहाउया ते बहुयरगा, जेहिं

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361