Book Title: Sutrakritanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Trikamlal Ugarchand

View full book text
Previous | Next

Page 356
________________ કદરૂપને લીધે બીજે કઈ કન્યા આપે તેમ ન હતું, તેથી મામાના નિશ્ચયને ખોટે પાડવા સાતે પુત્રીએ પ્રતિજ્ઞા કરી કે એકને પરણાવે તે સાતેએ કુવામાં પડી આપઘાત કરે, દિષેણને આ વાતની ખબર પડતાં તેને ખેદ થયે અને જૈન સાધુ થયે આ સાધુ થયા પછી તેણે માંદા સાધુઓની સેવા સ્વીકારી, અને દેવે તેની પરિક્ષા કરવા પિતાને ઘણી ગંદકીવાળા સાધુ બતાવ્યું અને તેની સેવા કરતાં એટલી દુધી બતાવી કે બીજે દૂરથી ભાગી જાય, છતાં નંદિષેણ સાધુએ તેથી ન કંટાળતા સેવા કરી, તે મહા પુણ્ય બાંધીને દેવેલેકમાં જઈને ત્યાંથી આવીને વસુદેવ નામે સુંદર રાજપુત્ર થયે, તેને બેતેિર હજારમાંથી બે રાણીઓ વધારે વહેલી હતી. તેમાં રેહિના પુત્ર બળદેવ અને દેવકીજીના પુત્ર કૃષ્ણ વાસુદેવ હતા. દેવકીજીનું પીએર મથુરામાં હતું કંસને મદદ કરી બળવાન રાજાને જીતાવી આપવામાં સહાય કરવાથી જરાસંધની પુત્રી જીવયશાને મેળવી આપવામાં તે વસુદેવ સહયક થવાથી, કંસે પિતાના પિતા ઉગ્રસેનને પ્રાર્થના કરી પિતાની બેન, દેવકીજીને પરણાવવા જના કરી, કંસ અને વસુદેવ બને પરમ મિત્ર અને સાળ બનેવી થયા, પરંતુ તે સમયે દેવકીજીના લગ્નમાં ખુશ થઈને જીવશાએ દારૂ પીધું હતું અને કંસના નાના ભાઈએ બાળપણમાં દીક્ષા, લેઈ સિદ્ધાંત ભણી ભૂત, ભવિષ્ય જાણનારા થયા હતા તેમને

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361