________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [૧૫ જાય તેને કષાય (ક્રોધાદિઈને ક્ષય થવાથી તે અકષાયી છે, તેમને ઉપર બતાવેલી સૂક્ષ્મ ક્રિયા છે, તેનાથી જે કર્મ બંધાય, તે પહેલે સમયે બાંધે ફરસે, તે બદ્ધ પૃષ્ટા કહે છે. તે બીજે સમયે વેદ અનુભવે, ત્રીજે સમયે ઝરી છુટી) જાય, તેને ખુલ્લાસો કરે છે, કે કર્મ યોગ (મન વચન કાયા)થી બંધાય છે, પણ તેની સ્થિતિ (કાળ) કષાયને આશ્રયી છે, તે કવાયા ન હોવાથી સાંપાયિક (ક્રોધાદિને આશ્રયી) લાંબી સ્થિતિ નથી, માટે યોગને લીધે બાંધતાંજ ફરશી જાય, બીજે સમયે અનુભવાય, તે પ્રકૃતિમાં શાતા (સુખ) વેદનીય છે. બે સમયની સ્થિતિ છે, અનુભાવ (રસ)માં શુભ બંધન છે, તે સૌથી સર્વોત્તમ અનુત્તરપપાતિક દેવ કરતાં પણ વધી જાય છે, પ્રદેશથી ઘણા પ્રદેશવાળી અસ્થિર બંધ વાળી છે, અને બહુ વ્યય (પૂર્વના કર્મ છેડાવવા) વાળી છે, તે તેરમી કિયા પહેલે સમયે બદ્ધ સ્પષ્ટ બીજે સમયે ઉદિતા વેદિતા નિણ છે. તે ત્રીજા સમયમાં તે. કર્મ ક્ષય થવાથી અકર્મતા પણ કહેવાય છે, આ વીતરાગ સાધુને ઇયપથિક કર્મ બંધાય છે, આ તેરમું ક્રિયા સ્થાન કહ્યું, આ વીતરાગ સિવાયના બીજા પ્રાણીઓને સાંપરાયિક ( લાંબી સ્થિતિવાળ) બંધ હોય છે, જ્યાં પ્રમાદ છે, ત્યાં કષાય છે, અને જ્યાં કષાય ત્યાં ભેગા પણ હોય છે, આથી એમ જાણવું કે કષાયિને વેગ નિયુમા હોય, પણ યોગવાળાને કષાય હેય અને ન પણ હોય, પણ પ્રમાદ અને કષાય બે