________________
કોઈ પણ જ્ઞાતિ કે પરદેશમાથી ભાષા લઈને ગુજરાતમાં રહેવા આવી નથી. હાલની પેઠે પ્રાચીન કાળે પણ બીજુ બધુ લેકની ભાષા તેજ તેમની ભાષા હતી. જૈન ધર્મગ્રંથની ભાષા પણ ચિર કહ્યું તેમ એક કાળે આખા દેશમાં જે ભાષા સામાન્ય સ્વરૂપે એક હતી તે ભાષા હતી. એકંદરે લેકસમૂહમાંથી જેને જુદા પાડવાને પ્રયત્ન અવિચારભર્યો અને અપ્રમાણભૂત છે.
સેળમા શતકની ભાષા સામે સૌથી મોટામાં માટે વધે રજુ કરવામાં આવે છે તે એ કે નરસિંહ મહેતા સોળમાં શતકના કવિ છે અને તેમની કવિતા હાલની ગુજરાતી ભાષામાં છે, માટે સોળમાં શતકની ભાષા તે હાલની ભાષા જેવી જ હેવી જોઈએ. આ વધે રજુ કરનારાઓને સૌથી પહેલાં આપણે એટલું પૂછવું જોઈએ કે જે કાળની ભાષા ઉપર તમે અભિપ્રાય આપે છે તે કાળે લખાયેલું એક પણ પાનું હાથમાં લઈને બોલે છે કે ફક્ત અનુમાન ઉપરથી જ અભિપ્રાય આપો છો ? પૂરા છે એમ કહેતા હોય તે તે બતાવો. ધ્યાનમાં રાખવું જોઈએ કે પાંચમું વર્ષ ઉપરનો પૂરો જોઈએ છે. બંસે વર્ષ ઉપર લખાયેલા ગુટકામાં આમ છે ને અઢીસે વર્ષ ઉપર લખાયેલા પાનામાં આમ છે, એમ કહેવું એ પૂરા કહેવાય નહિ ભાષાને પાણી ભર્યો પૂરા કહેવાય તેજ કે જે કાળની ભાષા માટે આપણે બોલતા હોઈએ તે કાળની આસપાસનાં પાંચ પચાસ વર્ષની અંદર લખાયેલું હોય. . . . . . .
. સેળમાં શતક્ની ભાષા હાલની ભાષા જેવી હતી એમ કહેનારાઓ એ કાળમાં લખાયેલા એક પણ પાનાનો પૂરાવા આપી શકતા નથી; એથી ઉલટું જૂનાં પાનાથને અભ્યાસ કરીને બેસે છે તે