________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
પરમાર્થ (મોક્ષ) તત્વને જાણનારા છે તે ભગવતેનું પરાક્રમ તપ અધ્યયન યમનિયમમાં વપરાય તે શુદ્ધ છે, નિર્મળ છે, નિર્દોષ છે, એટલે તપ કરીને અહંકારનું શલ્ય કે ક્રોધ વિગેરે દેષથી રહિત છે, તેમનું અનુષ્ઠાન અફળ થાય છે, અર્થાત્ તેમને સંસાર બ્રમણ થતું નથી, તે કહે છે. સમ્યગ દષ્ટિનું સંયમ તપથી પ્રધાન અનુષ્ઠાન છે, તે સંયમથી આશ્રવ રોકાય છે, અને તપનું ફળ નિર્જરા છે તે બતાવે છે.
संयमे अणण्हयफले, तव बोदाणफले ॥ સંચમ તે અનાથવ છે, તપ તે નિર્જર ફળવાળે છે. तेसि पि तवो ण सुद्धो, निखंता जे महाकुला ।
जन्ने बन्ने वियाणं ति, न सिलोगं पवेज्जए।सू.२४। * વળી ઈવાકુ વિગેરે મેટું કુલ છે. જેનું તે મેટા કુલવાળા કે લેક પ્રસિધ્ધ શાય વિગેરે ગુણોથી ફેલાયેલ કીર્તિવાળા થાય છે, તેમને પણ તપ પૂજા સત્કાર આદિને લીધે અશુદ્ધ થાય છે, (અર્થાત્ તપ કરીને પ્રખ્યાત થાય તે લેક માન્યતામાં પડી મેક્ષ સાધન ભૂલી જાય) તેથી જેમ બને તે બીજા ગૃહ દાન શ્રદ્ધાવાળા ન જાણે તેમ તપ કરે, નહિ તે પારણામાં અશુદ્ધ આહાર બતાવીને વહેરાવશે) તેમ પિતાની પ્રશંસા પિતે ન કરે, કે હું ઉત્તમ કલને શેઠી હતી, અને હાલ આવા મેટા તપથી તપેલી