________________
૩૫૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. હોવાથી નવાં અશુભકર્મ ન બાંધતાં આશ્રદ્વાર રોકીને વિકૃણ (મોટા) તપવાળા ચારિત્રને પાળવાથી પૂર્વે બાંધેલાં–તેનાં ચીકણા કર્મ તુટે છે, અને નવાં કર્મ ન બંધાવાથી અશેષ (બધા) કર્મોને ક્ષય થાય છે, अकुव्वओं णवं णत्थि
कम्मं नाम विजाणइ विन्नाय से महावीरे
जण जाई ण मिजई ॥७॥ તેનાં જુનાં કર્મ નાશ થયાં, અને નવાં કર્મ કારણ "વિના બંધાતાં નથી, વળી તે કર્મની પ્રકૃતિ વિગેરે બધું જાણે છે, તે જાણીને કર્મ તોડનાર મહાવીર ફરી ન બંધાય, તેમ તે શુદ્ધ આત્મા હોવાથી તેની નારકી વિગેરે ન જાતિ નથી, - કેટલાક અન્ય મતવાળા એવું માને છે કે કર્મક્ષયથી મેક્ષ થયા પછી પણ પિતાના તીર્થની હાનિ થતી જુએ. તે પાછા સંસારમાં તેઓ આવે છે, તેનું સમાધાન કરે છે, તે સિદ્ધ થયેલા–સંપૂર્ણ ક્રિયાથી રહિત થયેલા એગ વ્યાપારથી રહિત કંઈ પણ ન કરનારને નવાં કર્મ જ્ઞાનાવરણીય વિગેરે અંધાતાં નથી, કારણ કે તેને કર્મબીજ બળી ગયેલ છે, તે નવાં કર્મ વિના સંસારમાં તેનું ફરી જવું કેવી રીતે