________________
સૂયગડાંગસૂત્ર.
कोद्धायओ को समचितु काहोवणाहिं, काहो दिजउवित्त को उग्घाडउ परिहियउ। परिणीयउ को व कुमारउ पडियतो, जीव खडष्फडेहि पर बंधइ पावह भारओ ॥१॥
કેણ કેધવાળો છે, સમચિત્ત કેણું છે? તેનું કેમ ઘટાવવું, તેનું ધન કેવી રીતે આપવું, કોણે ઉઘાડયું? કેણુ લઈ ગયું કે કુંવારો છે? કેણ પર છે? આ પ્રમાણે ખંડના સ્ટંટ વડે ચિંતામાં પડેલે જીવ પાપના ભારા બાંધે છે. તે જ પ્રમાણે અંતે ખરીવાત સમજાય છે, ત્યારે પસ્તાય છે.
मया परिजनस्यार्थे, कृतं कर्म सुदारुणम् । एकाकी तेन दह्येऽहं, गतास्ते फलभोगिनः॥१॥
મેં પરીવાર માટે અનેક મેટાં કૃત્ય કર્યો, પણ તેનાથી એકલે હું પીડાઈને બળું છું, અને તે ફળ ભેગવનારા જતા રહ્યા છે. આ પ્રમાણે અનેક રીતે પતિત થએલા સાધુઓ મહા મહાત્મક કુટુંબના ફાંસામાં ફસાયેલા પસ્તાય છે, તે સમજાવવા દષ્ટાંત કહે છે, કે કે વિષમિશ્રિત જન જમીને ઝેર ચડતાં આકુળ થઈને પસ્તાય છે, કે મેં પાપીએ વિના વિચારે વર્તમાન સુખ દેખનારા એ રસિક બનીને પરિણામે કડવાફળવાળું ભેજન ખાધું, તેમ તે સાધુ પણ પુત્ર પિતા tહીતરા જમાઈ બેન ભાઈને દીકરા ભાણેજ વિગેરેના