________________
૧૦૬
સૂયગડાંગસૂત્ર.
નથી, માટે કુલશીલયુક્ત પુરૂષે નારીઓને મસાણમાં લઈ ગયેલા ઘડા માફક દૂરથી વજ્ર વી.
समुद्रवीचीव चलस्वभावाः!, संध्याभ्ररेखेव मुहूर्तरागाः ॥ स्त्रियः कृतार्थाः पुरुषं निरर्थक, निष्पीडितालक्तकवच्यजन्ति ॥ २ સમુદ્રનાં મેાજા' માક સ્ત્રીઓ ચચળ છે, સંધ્યાકાળના રંગ જેવી 'તર્મુહૂતકાળ રાગવાળી છે. જ્યાં સુધી કાર્ય હોય ત્યાં સુધી માને, પણ તેનુ કામ પુરૂ થતાં તેઓ અલતાના રંગ ધાઈ નાંખે તેમ તે પુરૂષને પણ છેડે છે ! અહીં સ્ત્રીના સ્વભાવ જાણવામાં એક કથા કહે છે.
એક યુવક પાતાના ઘેરથી નીકળી કામશાસ્ત્ર (વૈશિક) શીખવાને પાટલીપુત્ર (પટણા) નગરે ગયા, રસ્તામાં ખીજા ગામની રહેનારી જીવાનસીએ તેને કહ્યું, હું સુંદર આકૃતિ અને કામળ હાથપગવાળા ભદ્ર પુરૂષ ! તું કયાં જાય છે? તે સરળ હોવાથી ખરીવાત તેણે સ્ત્રીને કહી, તેથી સ્ત્રી ખાલી, ભણીને તમારે મારી પાસે આવવું, પછી ઘેર જવું, તેણે હા પાડી, અને પછી ભણીને તે ત્યાંજ આન્યા, તે સ્ત્રીએ તેને સ્નાન ભેજન વગેરેથી સતાષ પમાડયા, પછી વિવિધ હાવભાવવડે તેનું હૃદય વશ કરવાથી તે પુરૂષે તે સ્ત્રીને હાથપડે ગૃહણ કરી, તેથી સ્રીએ પાકાર કરીને લોકોને ખેલાવ્યા, અને તે પુરૂષ ઉપર પાણીના ઘડા ઢાન્યા, લાકે પૂછ્યું, કે શું છે? તેણે ખુલાસો કર્યાં, કે, આ પુરૂષ ગળામાં લાગેલા પાણીથી ન મર્યાં, તેથી મ