________________
૩૬
સમયના પરિવર્તનને લીધે વિચાર, શબ્દ અને સંજ્ઞાએ ઉત્તરાત્તર દૃઢ બની પદાર્થ સ્વરૂપમાં પરિણમે છે. ખાદ્ય પદાર્થ, શરીર કે કર્મ પુદ્દગલા ઘસાઇને વિનાશભાવમાં આવી જાય છે. વસ્તુતઃ તે શબ્દમાત્ર જ થઈ જાય છે, અને તે પવનમાગે વિચરે છે.
અમરતા માત્ર મનુષ્યાની બુદ્ધિમાં રહેલી છે, કારણકે પાશ્ચાત્ય પ્રજાને બૌદ્ધ વિચારા તેના તેજ સ્વરૂપમાં સ્ફુરી આવે છે. શબ્દ એ એક એવા અપૂર્વ ગુણ છે, કે જેના સદાકાલ સદ્દભાવ રહ્યા કરે છે. માટે સમદૃષ્ટિધારક લેખકીના વિચાર તરફ હમેશાં લક્ષ્ય રાખી તે પ્રમાણે પેાતાની પ્રવૃત્તિ સુધારવા પ્રયત્ન કરવા, જેથી પેાતાનું સદ્દેન અતિ ઉચ્ચકેાટીને પ્રાપ્ત થાય છે, તેમજ તે તાત્ત્વિક અને રસિક ભાવમાં નિમગ્ન થઈ બહું વિનીત ભાવના પ્રવર્ત્તક બને છે, એ મત્ર હંમેશાં ભૂલવા જેવા નથી. “સુજ્ઞેયુ િવદુના” સુગપુરૂષાને બહુ શુ' કહેવું? શ્રી વિક્રમ સ’. ૧૯૮૧
ઇસ્વીસન. ૧૯૨૫
શ્રી વીર સ’. ૨૪૫૧
શ્રી બુદ્ધિ સ. ૧
વૈશાખ સુદિ ત્રીજ [અક્ષયતૃતિયા] ને રવિવાર.
લી
|
ॐ श्री केशरीयानाथाय नमः ॐ अर्ह महावीर
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સ્થાન રાજનગર-હઠીભાઈની બહારની વાડીમાં..
આચાય અજીતસાગર.