________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
પદ્માસન વાળી મહારાજ સાહેબજી આત્મસ્વરૂપ વિચાર ફરવા લાગ્યા કે
વિચાર.
હું ચેતન ! તું એકલા આવ્યું અને એકીલે જ શ તે જે જે કર્મ કયા છે તે પરભવમાં ભાગઆત્મસ્વરૂપ વવાં પડશે. મરણુથકી શરણુ રાખનાર કો નથી. મરણુથકી હું આત્મન્! તું મુંઝાઇશ નહિં. આ અસાર સંસારમાં તે અનંતાં જન્મ મરણુ કી પણ હજી પાર આબ્યા નહિ. હવે તું આત્મન્ ! ચાર શરણુ કર. તું આત્મા અખંડ અનંત સુખના ભોક્તા છે, તું અજ છે, અમર છે, અવિનાશી છે, તું સ્વરૂપને ભોક્તા છે. આ દેખાતું શરીર તારૂં નથી. હે ચેતન ! ફાઇ વસ્તુપર મમતા કરીશ નહિ. પંચ મહાવ્રતમાં જે જે દૂષણા લાગ્યાં હોય તેના પશ્ચાત્તાપ કર ! વીતરાગ ભગવંતની અજ્ઞાન દશાએ જે જે આનાએ ખંડન કરી હોય તેના પશ્ચાત્તાપ કર. ચેારાશીલાખ વયેાનિના વેને ખમાવ પુદ્ગલનો વિનાશી સ્વભાવ છે. તે નાશ પામવાનું છેજ તેમાં ચેતન તારૂં કંઈ નથી. તું આત્મદ્રવ્ય છે. શરીર પુદ્ગલ દ્રવ્ય છે. એમ ભાવનારૂપ આત્માની સ્થિરતા કરવા લાગ્યા. તેમને દેખી સકળ સંધ ઉદાશ ચિત્તથી તેમની સામે ટગરટગર જોવા લાગ્યા. મહારાજજીએ આંખા ઉઘાડી સંઘ સામે દ્રષ્ટિ કરી
www.kobatirth.org
For Private And Personal Use Only