Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 296
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ વિક સર્વ ત્યાગીને, બની નિજ ફર્જને ગી; ધરી સંતેષ હૈયામાં, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૯ અદા તવ ફર્જન કરવા, હને જે જે કયું ફર્જ બુદ્ધયધિસદ્દગુરૂ શિક્ષા, કર્યા કર કાર્ય ઉપગે. ૪૯૦ કર્તવ્ય પાલન કરે, મૃત્યુ જીવન પરવા ત્યજી, નિર્ભય અમરતા મન સજી; બહુ ખેત ઉદ્યમમાં મચી, કર્તવ્ય પાલન કર સદા. ૪૯૧ શુભ સત્યને શુભ ન્યાયથી, નિજ ફર્જ સિદ્ધિ હેતુએ; ચાહે ગમે તે યુક્તિથી, કર્તવ્ય પાલન કર સદા. ૪૯૨ ગભરાઈ જા નહિ દુઃખથી, નાના અભિપ્રા થકી; વ્યવહારની નીતિવડે, કર્તવ્ય પાલન કર સદા. ૪૩ પ્રગટાવી જુસ્સે વીર્યને, નિશ્ચલ બની મેરૂપરે; સ્વાતંત્ર્ય રક્ષા કારણે, કર્તવ્ય પાલન કર સદા. ૪૯૪ કાયરપણું દીનતા ત્યજી, ટેકી અને શૂર બની; નિશ્ચય બનીને મરજીવે, કર્તવ્ય પાલન કર સદા. ૪૫ કર્તવ્ય ફરજે ધર્મનિજ, માની સદા નિષ્કામથી; યુકત્સા જમાને જાણીને, કર્તવ્ય પાલન કર સદા. ૪૯૬ વ્યષ્ટિ સમષ્ટિ સુખ પ્રતિ, મતિ શક્તિથી કરીને ગતિ, કરવાજ સાચી ઉન્નતિ, કર્તવ્ય પાલન કર સદા. ૪૭ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306