Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે આશ્ચર્યની વાત તો એ છે કે પાપના ફી રૂપ દુઃખને કેઈ નથી ઈચ્છતા, પલ પલ સુખનાં સંભારણા કરી રહેલ હોય છે. દુઃખથી દૂર ભાગે છે છતાં ખૂબ જ પ્રયત્નપૂર્વક–પ્રેમ પૂર્વક–ઇન્દ્રિયના સુખને ખાતર નૂતન કર્મબંધન કરવા તૈયાર છે. - હાય ! દશ દષ્ટાંતે દુર્લભ–અમૂલ્ય માનવ જીવન–આ રીતે વેડફાય છે! ધર્મ કરવા માટે મળેલ પચે ઇંદ્રિયને એના એના વિષના આનંદમાં પવે છે પુનઃ પુનઃ આર્યકુળ, વિતરાગ ભગવંતેને ધર્મ, સુગુરુનું શરણું નહિં મળે. મૂક્ત થવાને માટે તે આ એક જ સાધન છે માનવ જીવન! “દુલ્લાહે ખલુ માણસે ભવે ?” - માનવ! જરા એક પ્રશ્ન પુછી લઉં? તમે સુખી થવા દરેક સ્થાને દોડધામ કરે છે, પણ તમને ખબર છે? કે સાચું સુખ શેમાં છે? આંખે મીંચીને જ્યાં ત્યાં દોટ મૂકે છે ! બસ....આ પ્રશ્નનો ઉત્તર આપ તમને કઠીન લાગશે, ખરું ને? તે ચિંતા ના કરશે. જે તમને સાચું સુખ જોઈતું હોય તો આ પુસ્તક શાંતિથી વાંચો, એક સાથે ઘણું વાંચશે મા, ડું થોડું વાંચન કરશે. કારણ કે બે ટંકનું ભોજન એક ટાઈમ એકી સાથે ખાઈ લઈએ તે ચાલે? ન જ ચાલે, તેમ આખું પુસ્તક ધડાધડ વાંચશે તે ખરી સમજ નહીં પડે, તમેને સારી રીતે વાંચતાં આવડે છે તે મને ક્યાં ખબર નથી પણ સારી રીતે સમજતાં આવડે છે એટલા માટે જ દરરોજ પરિમિત પૃષ્ઠો વાંચશે ને ત્યારબાદ સ્વ ઉપર તેનું ચિંતન કરશે તો For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 175