________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો છે. આમ કરવું અત્યંત અગ્ય છે. મનુષ્ય જન્મ પામીને તો આ છ પ્રથમ તો પિતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. આ સાર
જ આ વિષય કષાય તે અનંતકાળથી આ જીવને દુઃખ આપે છે. તેથી તેને સર્વથા ત્યાગ કરી તપશ્ચરણ કરવું જોઈએ. અને આ છે જ્ઞાન યાનની વૃદેિને માટે પ્રચત્ન કરવો જોઈએ. આવા ઉચ્ચ પ્રકારનો વિચાર કરો જે પુરૂષ તે વિષય કષાયોને દૂર કરી IT [ ત્યાગ કરી ] પોતાના આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, તપશ્ચરણ તેમજ ચાનારા પિતાના કર્મોને ખપાવે છે વવાનો પ્રયત્ન કરે છે અને આવી રીતે પોતાના આત્મજન્ય સુખની પ્રાપ્તિને માટે હમેશાં પ્રયત્ન કરે છે તથા આ સર્વ ' કાર્યોમાં વિન તેમજ ઉપસર્ગ આવવા છતાં પણ કદી દ્રવીભૂત થતાં નથી તથા શરીરાદિક પરંપદાર્થો ઉપરથી સર્વથા મમત્વ
ભાવ છોડી દઈ ફક્ત પોતાના આત્મામાં જ લીન થાય છે તે જ મહાપુરૂષને આ વૈરાગ્યરૂપી મોક્ષધનની પ્રાપ્તિ થાય છે. તેથી 28 પ્રત્યેક જીવે જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિને માટે વિષય કષાયોને સર્વથા ત્યાગ કરવો જોઈએ. અને આત્મામાં લીન થઈ જ્ઞાન કે તથા વૈરાગ્યની વૃદ્ધિનો પ્રયત્ન કરવો જોઈએ. આજ મનુષ્ય જન્મનો સાર છે.
वैराग्यवोधन विना प्रमुढो यः कोपि गृह्णाति जिनस्य लिंगम् ॥
तज्जन्म चोक्तं हि निरर्थकं को श्रीकुन्थुनाम्ना वरसरिणति ॥१०७॥ અર્થ-જે અજ્ઞાની અથવા આત્મજ્ઞાન વિમુખ માણસ વૈરાગ્ય અને આત્મજ્ઞાનને ધારણ કર્યા વિના જિનેશ્વરરૂપ ધારણ કરે છે તેને આ મનુષ્ય જન્મ વ્યર્થ જાય છે એમ આચાર્યવર્ય શ્રી મુથુસાગરજી કહે છે. A ભાવાર્થી—જિનેશ્વર દીક્ષા લઈને અથવા દિગબર અવસ્થા ધારણ કરીને પાછી કમંડળ લઈને જે અઢાવીસ મૂલ- A
ગુણ ધારણ કરે છે તેને જિનલિંગ કહે છે આ જિનાલૅગ આત્મજ્ઞાન અને વૈરાગ્ય પૈદા થયા સિવાય ધારણ કરી શકાતું નથી. આ છે જે કોઈ પુરૂષ કઈ કવાયવશાત તથા કઈ અંગત સ્વાર્થને લીધે જ્ઞાન તથા વૈરાગ્ય સિવાય જિનલિંગ ધારણ કરે તે ખરેખર પિતાના મનુષ્ય જન્મને વ્યર્થ રીતે ગુમાવે છે. કેમકે એવા પુરૂષના કપડાં માત્રજ છુટયાં કહેવાય. વિષયવાસના અવા કષાયો છુટી ન ક વાચ. તેથી તેમના જીનેશ્વરરૂપ ધારણ કરવાનું બીલકુલ પ્રોજન રહેતું નથી. જિનલિંગ ધારણ કરવાથી
!૬૪ |
For Private And Personal Use Only