________________
१२३
પ્રમાણ છે - ઈત્યાદિ જ્યાં શુભ ભાવ હોય છે, ત્યાં જગગુરૂ તીર્થંકર મહારાજ સમ્યકત્વ કહે છે.
___ सम्यक्त्वनी दुर्लभता
लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो ।
૮ ૭ ૧૨ ૧૩ ૯ ૧૦ ૧૧ एगं नवरि न लब्भइ, दुल्लहरयणं च सम्मत्तं ॥२२॥
लभ्यते सुरस्वामित्वं, लभ्यते प्रभुत्वं न सन्देहः । एकं नवरं न लभ्यते, दुर्लभरत्नवत् सम्यक्त्वम् ॥२२॥
અર્થ : દેવોનું સ્વામીપણું (ઈન્દ્રપણુ) પામીએ અને પ્રભુતા (ઐશ્વર્યતા-ઠકુરાઈપણું) પણ મેળવીએ એમાં કંઈ સંદેહ જેવું નથી, પરન્તુ વિશેષ પ્રકારે વિચારતાં એક દુર્લભ રત્ન (ચિંતામણી રત્ન) સદશ જે સમ્યકત્વ તે મેળવવું દુષ્કર છે.
सम्यक्त्वनुं फल ૧ ૩ ૨ सम्मत्तंमि उ लद्धे विमाणवज्जं न बंधए आउं । ૮ ૧૦
૯ ૧૧ ૧૪ ૧૩ ૧૨ जइति न सम्मत्तजढो, अहव न बद्धाउओ पुट्विं ॥२३॥
सम्यत्त्वे तु लब्धे, विमानवज न बध्यत आयुः । यद्यपि न सम्यत्त्वजडो, अथवा न बद्धायुष्कः पूर्वम् ॥२३॥