Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 258
________________ ૧ उ २ ६४ नाणस्स दंसणरस य सम्मत्तस्स य चरितजुत्तस्स । २४५ ८ ૯ ૧૧ ૧૦ ૧૨ जो काहि उवओगं, संसारा सो विमुच्चिहिसि ॥६६॥ ज्ञानस्य दर्शनस्य च सम्यक्त्वस्य च चारित्रयुक्तस्य । यः करिष्यत्युपयोगं, संसारात्स विमोक्ष्यते ॥ ६६ ॥ અર્થ : જે કોઈ ચારિત્ર સહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકત્વમાં સાવધાનપણું કરશે, તે વિશેષે કરી સંસાર થકી મૂકાશે. ૨ ૫ 3 ४ चिरउसिअ बंभयारी, पप्फेाडेउण सेसयं कम्मं । 6 ૫ हु ૧૦ ૯ ८ अणुपुब्बीइ विसुद्धो, गच्छइ सिद्धिं धुअकिलेसा ॥ ६७ ॥ चिरोषितो ब्रहाचारी, प्रस्फोटय शेषकं कर्म । आनुपूर्व्या विशुद्धो- गच्छति सिद्धिं घुतक्लेशः ॥ ६७॥ અર્થ : ઘણા કાણ સેવ્યું છે બ્રહ્મચર્ય જેણે અને બાકીના કર્મનો નાશ કરીને તથા સર્વ કલેશનો નાશ કરીને અનુક્રમે પ્રાણી શુદ્ધ થઈને સિદ્ધિમાં જાય છે. ૧ ૨ 3 ४ निक्कसायरस दंतस्स, सूरस्स ववसाइणो । Ε ૫ の ८ संसारपरिभीअस्स, पच्चक्खाणं सुहं भवे ॥ ६८ ॥

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260