________________
૨૩૪
પણ તેવા દાસ ગુલામ થઈ જાય છે. આથી સજ્જને ગિણકાનું સેવન કરતા નથી.
या विचित्रविकोटिनिघृष्टा मद्यमांसनिरतातिनिकृष्टा ! कोमला वचसि चेतसि दृष्टां तांभजन्ति गणिकां न विशिष्टाः ॥ ६०४ ॥ ગણિકા કે જે નાના પ્રકારના વિટગણથી સેવાયેલી છે, મદ્ય અને માંસ ખાવામાં અનુરક્ત છે, જે અતિ નીચ છે, અને જે મુખે મિષ્ટ વચા ખેલનારી પણ હૃદયમાં વિષ ધારણ કરનારી દુષ્ટા છેતેને વિદ્વાનેા કદી પણ સેવતા નથી.
यार्थसंग्रहपरातिनिकृष्टा सत्यशौचशमधर्मवहिष्ठा । सर्वदोषनिलयातिनिकृष्टा तां श्रयन्ति गणिकां किमु शिष्टाः॥ ६०५ ॥
જે (પુરૂષને નીચેાવીને) ધન સંગ્રહ કરવામાં તત્પર છે, જે અતિ નીચ હૃદયવાળી છે, જે સત્ય, શૌચ, શમ આદિ ધર્મથી સદા વિમુખ છે, સમસ્ત દોષની ખાણુ છે અને જે અતિ નિકૃષ્ટ છે તે ગણિકાને શિષ્ટાચારી સજ્જને કેમ સેવે
या कुलीनमकुलीनममान्यंमान्यमाश्रितगुणं गुणहीनं । वेत्ति नो कपटसंकटचेष्टां तां व्रजन्ति गणिकां किमु शिष्टाः॥ ६०६ ॥ જેએ વલી કુલીન કે અકુલીન, માનનીય વાઅમાનનીય, ગુણશીલ યા ગુણહીન, સર્વાંને સમાન ગણે છે (ચાહે તેવા પુરૂષ હોય પણ તે ધન દેનારા હાય તેા સેવવામાં માધ નથી એમ માને છે) અને જેની દરેક ચેષ્ટા કપટ મય છે તેવી ગણિકાને શિષ્ટ પુરૂષો સેવતા નથી.