Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુસ્તિકાની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી. ત્રીજી આવૃત્તિની પાંચ હજાર નકલે પણ બે-અઢી વર્ષના ગાળામાં તે ખલાસ થઈ ગઈ અને જનતાની માંગ ચાલુ રહેવા લાગી. એમાં, અમદાવાદ-કાળશાની પોળના શેઠ શ્રી મણિભાઈ શનાભાઈ અને કડીઆની પિાળવાળા શેઠ શ્રી પિપટલાલ મનસુખલાલ આ બન્ને વડિલેએ પ્રેરણા કરી અને તેઓનો સહકાર મળતાં આ પુસ્તિકાની આ ચોથી આવૃત્તિના પ્રકાશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. આ પુસ્તિકામાં પ્રગટ કરાએલ શ્રી જિનસ્તવનાદિ પદ્ય સાહિત્ય સંગ્રહ, પૂ. સકલામરહસ્યવેદી, પરમ ગીતાર્થ, સ્વર્ગત આચાર્યદેવ શ્રીમદ્દ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી મેરવિજયજી મહારાજે તૈયાર કરેલ છે. દરેક આવૃત્તિમાં, આ સંગ્રહમાં યથાશય સુધારો થતો આવ્યો છે તેમજ ઉમે પણ થત આવ્યું છે. પ્રાચીન વનાદિમાં અનેકવિધપાઠાન્તરે પ્રાપ્ત થાય છે. એમાંના બને તેટલા પાઠાન્તરને મેળવીને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 564