________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાયણ પગલાંનું સ્તવન. નીલુડી રાયણું તર તળે-સુણસુંદરી, પીલુડા પ્રભુના પાયરે-ગુણ મંજરી; ઉજજવલ ધ્યાને ધ્યાઈએ છે સુણ છે અહીજ મુકિત ઉપાય રે છે ગુણ છે ૧ શીતળ છાયાએ બેસીએ છે સુણ છે રાતડે કરી મન રંગ રે ! ગુણ છે પૂજીએ સેવન ફૂલડે છે સુણ છે જેમ હેય પાવન અંગ રે ! ગુણ૦ છે ખીર ઝરે જેહ ઉપરે છે સુણ૦ છે નેહ ધરીને એહ રે ગુણ૦ છે ત્રીજે ભવે તે શિવ લહે છે સુણો થાયે નિર્મળ દેહ રે છે ગુણ છે ૩ પ્રીત ધરી પ્રદક્ષિણ છે સુણ છે દીએ અહને જે સાર રે ! ગુણ છે અલંગ પ્રીતિ હોય જેહને છે સુણ ! ભવ ભવ તુમ આધાર રે ગુણ૦ છે કુસુમ પત્ર ફળ મંજર છે સુણ છે શાખા થડ ને મૂળ રે ગુણ૦ દેવ તણું વાસાય છે કે સુણ છે તીરથને અનુકૂળ રે ! ગુણ છે ૫ તીરથ ધ્યાન
For Private and Personal Use Only