Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

View full book text
Previous | Next

Page 10
________________ S જેવા છે, એકનુ દેખીને ખીજો, બીજાનુ દેખી ત્રીજો, એમ દેખાદેખી પ્રવાહ ચાલતા હાય છે. તેના રહસ્યને સમજવાની રૂચિ કે પ્રયત્ન કરનારા જીવા આછા હેાય છે. આથી તેઓ ક્રિયાનાં કષ્ટો ઉઠાવવા છતાં તેના સાચા ફળથી વંચિત રહે છે અને કેાઈવાર વિપરીત પરિણામ પણ લાવે છે. આ વિષયમાં ખાળ જીવા પણ સમજે તેવાં દૃષ્ટાન્તાથી ભવ્ય આત્માઓને ક્રિયાનેા આદર, વિધિના આદર અને શ્રદ્ધાને પ્રગટાવવા પૂર્વ પુરૂષોએ ઘણા પ્રયત્ના કર્યા છે, એથી અહીં એ સંબધી કઈ કહેવાની જરૂર નથી. બાલ્ય કાળમાં માતૃમુખી જીવન ભલે ઉપકારી હાય, પણ જીવનભર માતૃમુખ રહેનારા મૂર્ખ ગણાય છે, ગાડરના જીવનમાં અન્યના અનુકરણ જેવી ગાડર પદ્ધત્તિ ભલે ઉપકારક હોય પણ માનવ જીવનના છેડા સુધી એવું જીવાય તા જીવન નિષ્ફળ પ્રાયઃ નીવડે. તેમ અહીં પણ જે જે વિષયના ખાધ ન હેાય કે મેળવી શકાય તેમ ન હેાય તે વિષયમાં અજ્ઞાની જીવ ખીજા જ્ઞાનીનુ અનુકરણ ભલે કરે, પણ જ્ઞાનના અનાદરથી અન્ય અનુકરણ જેવું અનુષ્ઠાન કરે તે તે હિતાવહ નથી. માટે દરેક અનુષ્ઠાન સમજપૂર્વકનું હાવુ જોઇએ. હા, આવી સમજ હોવા છતાં ય વિનય કરવા રૂપે ઉપકારીઓની આજ્ઞાને આધીન બની તેઓનુ` કહ્યુ કરવું એ ઉત્તમ સાધુનું કર્તવ્ય છે, પણુ સમજ્યા વિના જ કર્યાં કરવું તે ચેાગ્ય મનાતું નથી. ખીજી વાત એ છે કે ક્રિયા જેમ પ્રત્યક્ષ હોવાથી સ્વ-પર ઉપકાર કરે છે તેમ જો તે અચેાગ્ય હોય તે સ્વ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 372