________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
સ્ત્રીઓ-બાળકા વિગેરેને છેડીને, માત્ર પુરૂષોને જ મારવા કે જે ધનના માલિક છે.’’ ચેાથાએ કહ્યું, “એમ પણ શા માટે? જે શસ્ત્રધારી હાય તેને જ મારવા.''પાંચમાએ કહ્યું, “નહિ, ભલે શસ્ત્રધારી હાય, નાસી જતાને ન મારવા. સામે થાય તેને જ મારવા.’’ છઠ્ઠાએ કહ્યુ', “અરે ! એક તે ચારી અને ખીજી મનુષ્ય હત્યા ? શા માટે કાઇને પણ મારવે ? માત્ર ધન જ લેવું.” એ છ જુદા જુદા પરિણામવાળા ચારાની અનુક્રમે કૃષ્ણ-નીલ-કાપાત-તેજો-પદ્મ અને શુકલ લેશ્યા જાણવી. એ રીતે કાઇ છ માણસા અટવીમાં ભૂલા પડયા, ભૂખ્યા થયેલા તેમણે ચારે બાજુ નજર ફેંકતાં એક પાકેલાં જાબુડાનું વૃક્ષ જોયુ. આન ંદમાં આવી એક ખેલ્યા, ‘કાપો ઝાડને મૂળમાંથી, નાખે નીચે, કે જેથી સુખપૂર્ણાંક જાંબૂ ખાઇ શકીયે.’’ બીજો એક્લ્યા, “આવું મે!ટુ' વૃક્ષ ફરી કયારે ઊગે ? માટે મેટા ડાળાં જ કાપા, કારણકે કળા તે ડાળાં ઉપર જ છે ને ?’’ ત્રીજો ખેલ્યેા, “મેટાં ડાળાં પણ ઘણા વર્ષાએ તૈયાર થાય તેને શા માટે કાપવાં? નાની ડાળીયા કાપો, જાંબૂ તેા ન્હાની ડાળીયા ઉપર જ છે ને !’ચેાથેા ચતુર ખેલ્યા, “ન્હાની ડાળીયાને શા માટે કાપવી ? જાંબૂના ગુચ્છા જ કાપો, આપણે જરૂર તેા જાનૂની છે ને ?'' પાંચમે મેલ્યા, “અરે ! ગુચ્છામાં પણ ઘણાં કાચાં કે ખરાબ જાબૂ હાય તેનું આપણે શુ પ્રયાજન છે? માત્ર પાડેલાં જા' જ તેડવાં આપણે કામ તેનું જ છે ને !’ છઠ્ઠો ખેલ્યા, ‘“વિના પ્રયેાજને ઉપરનાં જા. શા માટે તેાડવાં ! નીચે પાકેલાં ઢગલાબંધ પડયાં છે તે જ ખાએ ને ! કામ તે જાંબુ ખાવાનું જ છે ને? વિના પ્રયેાજને હિંસા શા માટે કરવી?” એ છ જણમાં જેમ પરિણામનું તારતમ્ય છે તેમ કૃષ્ણાદિ ત્રણ લેસ્યાવતમાં ઉત્તરાત્તર અશુદ્ધિની ન્યૂનતા અને છેલ્લી ત્રણમાં ઉત્તરાત્તર શુદ્ધિને પ્રક-વૃદ્ધિ, જાણવી. આ પ્રત્યેક લેસ્યામાં પણ તારતમ્યની અપેક્ષાએ અસંખ્યાત ભેદો હોય છે. અર્થાત પ્રત્યેક લેસ્સામાં વતા વિચિત્ર પરિણામવાળા જીવા અસંખ્યાતા હેય છે.
Cr