________________
૪૦. નગ્નતા અંગેની માન્યતા
૪૧૫
લઈને આવે છે. શ્રીમંત પાંચ પૈસા રળે તેમાં એટલી બધી કિંમત નથી ગણતે. ગરીબ હેય, ઊંચે ન ચઢયે હોય, તે કિંમત ગણે. આ અખૂટ ભંડાર દરિદ્રને છોકરે લઈને આવ્યું છે. જે પ્રત્યાગતિ દેવતાને મળવી દુર્લભ, તે ઉત્તમ કુળ વગેરે લઈને આવ્યા છે. અનંતા જીવ એકઠા મળતા હતા. એકઠા મળીને ઉદ્યમ કરતા હતા, ત્યારે સૂક્ષમ શરીર મેળવી શકતા હતા. આગળના અસંખ્યાતમા ભાગના સૂફમ શરીરની કંપનીને હિસ્સાદાર હતે. અનંતા ભાગીદારેમાંને એક સૂમ નિમેદનું શરીર, આંગળાના અસંખ્યાતમા ભાગનું. અનંતા જીવો મળતા હતા. તે શરીર બનાવતા હતા. તેમને આ આ જીવનું ગોત્ર દેખીએ તે આ છે. આવી સ્થિતિવાળાએ અત્યારે બાદરપણું, ત્રસપણું પંચૅક્રિયપણું, સંજ્ઞી પંચેંદ્રિયપણું મેળવ્યું છે. એ વગેરે લઈને આવે છે. એ દરિદ્ર આ સ્થિતિએ ચઢેલે છે. તેને ખ્યાલ જ આવતું નથી. મોતીની ગુણ ઉપર ચઢેલી કીડી દેખે કે ખાલી ભટકે છે. આ જીવને પુણ્યપ્રકૃતિને વિચાર ન આવે તે કાંઈ નથી એમ માલુમ પડે. ઝવેરીને
ખ્યાલમાં આવે કે આ ગુણ શાની ? પુણયપ્રકૃતિ જે મળી છે તેની. તેને જોવાના ચમાં ચઢાવીએ તે માલુમ પડે કે જીવ કેટલું લઈને આવ્યું છે? સંજ્ઞી પંચેન્દ્રિપણાની શક્તિ, આર્યક્ષેત્ર વગેરેની શક્તિ લઈને આવે છે. એકકે શકિત અહીં મેળવેલી નથી.
પુત્ર ને સુપુત્રમાં ફેર છે ? વેપારી પરદેશમાં કમાય, દેશમાં તે અમનચમન કરે. આ ભવમાં તે આ જીવ લાવેલું ભેગવે છે. પરદેશી મુસાફર પરદેશથી કમાઈ કરીને લાવે, દેશમાં બેઠો બેઠે ખાય. પરભવથી કમાઈને લાવેલે તે ખાધા કરે છે એછું કેમ થાય છે? તેને વિચાર આવતું નથી.
બાપથી અધિક થાય તે સુપુત્ર. બાપનું મેળવેલું ફનાફાતિયા કરે તે કુપુત્ર. પરભવમાં મેળવેલું