Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 469
________________ ષોડશક પ્રકર્ણ દર્શન સેા સેા કોયડા મારશે, એ બધુ' મહાવીરને માલુમ શ્રેણિકને હીરા ચૂસીને મરી જવું પડશે તે પણ જાણતા હતા. આવા ભગતને ઘેર આવી દશા ? ભગત કેવા ? મહાવીરના આખા શાસનને અંગે દેખીએ તા શ્રેણિક એટલે ભક્તનિષ્ટ એનુ` રાજ જવાનું જાણે છતાં, તેમજ હીરો ચૂસીને મરી જવું પડે તે જાણે છતાં અભયને દીક્ષા દેવાનું ન ડે, તો ભગવાન્ કેવા ? અભયકુમાર હાજર હતા ત્યાં સુધી શ્રેણિકના વાળ વાંકા કોઈ કરી શકયા ન હતા. ચેડા મહારાજે શ્રેણિકને કહ્યું: ‘તને કન્યા આપીએ?’ આ વખતે સુર`ગ ફાડીને કન્યા લા, અભયકુમાર કેવે ભકત હશે કે આટલો અસ'તાષ શ્રેણિકને રહે તે અભયને જરા ખમાતું ન હતું? ચેડા મહારાજાની મરજી વિરુદ્ધ સુરગ ફોડીને ચેલ્લણા પકડી આણી. એ અભયકુમારે દીક્ષા લીધી ત્યાં પછી સતામણી એકકે બાકી નહિ. હવે આખા દેશના ખબ્બે કરોડ મનુષ્યના ઘાણ નીકળી ગયા. ૧૯ રાજ્યાને જોગણીઓ ખાઈ ગઈ, કાણિકે લડાઈ કરી, તે સ'ગ્રામમાં ૧૯ રાજ્યાને જોગણીઓએ ખાધાં. એ મહાવીર જાણતા હતા છતાં શું જોઇને અભયને દીક્ષા આપી ? એક અભય ન હેાત તે શુ ? આ વિચાર શ્રેણિકને આવે તે તેનુ સમકિત સડી જાય કે ખીન્નું? ક્ષાયિક સમ્યક્ત્વના ઘણી માન્યા. વિતિ ન લીધી પણ કેટલા દૃઢ રહ્યા તે જોયું કે નહિ ? મહાવીરનો ભકત શાને અંગે? રાજ દેવાને અંગે નથી, મેાત બચાવવાને અંગે ભકત નથી. સંસારથી તારવાના રસ્તા દેખાડનાર તરીકે ભકત. આટલી સ્થિતિએ શ્રેણિક ગયા તે કોઈ વખત ધ્યાનમાં લીધું ? નાકારશી સરખી ન કરી ને તીથ 'કર થશે એમ બધાં કહે છે, પણ ઉપલી વાત કાઇએ ધ્યાનમાં લીધી ? ૪૨૮ પરણવા માટે યુદ્, પણ દીક્ષા લેવડાવવા માટે તૈયાર જે કૃષ્ણ મહારાજ કોઇ કુંવરી ખાલિકા વિશે સાંભળે, ત્યાંથી ગમે તે કરીને તેને ઉપાડી લાવે. હદ વળી ગઇ, એવી લીલા કે હવ તરીકે ગણા પણ પ્રવૃત્તિવાળા તા હતા. સુભદ્રા સત્યભામા, રૂફિમણી વખતે શુ

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482