________________
ઉપર જણાવેલ બે હેતુમાંથી દુષ્ટ અને ઈષ્ટ વડે વિરોધ બતાવીને અનાસ પુરુષ પ્રણતપણું બતાવે છે –
दृष्टेष्टाभ्यां विरोधाच, तेषां नाप्तप्रणीवता । नियमाद् गम्यते यमात्, तदसावेव दयते ॥ २९ ॥ १४ ॥
જ્યાં જ્યાં દષ્ટ અને ઈષ્ટને વિરોધ હોય ત્યાં ત્યાં આપ્તપુરષ પ્રણીતપણું નથી” આવો નિયમ હોવાથી નીચેના શ્લોકથી દષ્ટ અને ઇષ્ટથી વિરોધ જ બતાવવામાં આવે છે. જેનાથી અનાપ્ત પુરુષ પ્રણીતપણું પણ આવી જાય છે. (૨૯)
તેમાં પણ પ્રથમ મંડલ તત્વવાદિ મતને આશ્રિને દgવડે વિરોધબતાવે છે –
अगम्यागमनादीनां, धर्मसाधनता कचित् । उक्ता लोकप्रसिद्धेन, प्रत्यक्षेण विरुध्यते ॥ १० ॥१४२ ॥ માધ્યચ્ચ ગુણ એ મુક્તિનું કારણ છે” એ માધ્ય ગુણનું રક્ષણ કરવા માટે સ્વસ્ત્રીની જેમ ભગિની-કન્યા-વિધવા-પરસ્ત્રી–વેશ્યા વગેરેના ભોગો પણ ભોગવવા જોઈએ. એ રીતે જો ન કરવામાં આવે તે એકના પ્રત્યે રાગ અને બીજાના પ્રત્યે દ્વેષ થવાથી માધ્યસ્થ ગુણ ટકી શકો નથી. આ રીતે તાન્ત્રિક મતની અગમ્ય ગમનાદિકની જે ધર્મસાધના તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. અર્થાત્ આબાલ ગોપાલને પૂછો કે તમે ભગિની આદિનો ભોગ કરી શકો ખરા ? ત્યારે તે (શ્રત નિશ્રિતાદિ મતિથી) કહેશે કે આ વાત હોઈ શકે જ નહીં, માટે દૃષ્ટનો વિરોધ છે. (૩૦) હવે તાન્ત્રિકમતમાં જ ઈષ્ટ વિરોધ બતાવે છે –
स्वधर्मोत्कर्षा(र्षणा)देव, तथा मुक्तिरपीप्यते । हेत्वभावेन तद्भावो, नित्य इष्टेन बाध्यते ॥ ३१ ॥ १४३ ॥
સ્વાભિમત જે ધર્મ (અગમ્ય ગમનાદિ ધર્મ) તેના પ્રકર્ષથી જ તાન્ત્રિકવાદીઓ મુક્તિને ઈચ્છે છે. જગતની નિખિલ અગમ્ય સ્ત્રીઓનો જો ભોગ કરવામાં આવે તો જ તે પરાકાષ્ઠાએ પહોંચેલ ધર્મ કહેવાય. અને તે વસ્તુ તે અશક્ય છે, માટે હેતુનો અભાવ હોવાથી મુક્તિની પ્રાપ્તિ નિહેતુક થઈ