________________
૫૪૬ ]
[ શારદા શિશમણિ
પહોંચી શકાય છે, તેમ જે આપણે એકેક પગથિયુ. ચઢીશુ. તે એક દિવસ એવે આવશે કે મેક્ષમાં પહોંચી શકીશુ..
એક વિદ્યાથી ભણવા માટે ગયેા. પહેલા ધેારણમાંથી બીજા ધારણમાં, બીજામાંથી ત્રીજામાં એ રીતે આગળ વધતા વધતા મેટ્રીક સુધી પહેાંચ્યા. ત્યાંથી કૉલેજમાં ગયા. તા કોઈ પ્રેાફેસર બને, કોઈ ડોકટર અને, કોઈ એ જિનિયર અને વિદ્યાથી જીવનમાં આગળ વધતા વધતા તે આટલી કક્ષાએ પહેાંચ્યા. તેમાં જે પ્રેાફેસર બન્યા, શિક્ષક બન્યા તે ખીજાને ભણાવવા ચાગ્ય અની ગયા. એક વાર જે પેાતે ભણતા હતા તે હવે બીજાને ભણાવતા થઈ ગયા. જયાં સુધી તે અલ્પજ્ઞ હતા ત્યાં સુધી તે પોતે વિદ્યાથી હતેા. જેમ જેમ તે પ્રગતિ કરતા ગયા તેમ તેમ તેનું જ્ઞાન વધતુ ગયું. આગળ વધતા તે પ્રેાફેસર બની ગયા. આ રીતે આરાધનાના ક્ષેત્રમાં આગેકૂચ કરવાની છે. રાજ માળા ગણુતા હતા તેા હવે સામાયિકમાં આવેા. સામાયિક કરતા થયા તે દશમાં વ્રત, પૌષધમાં આવેા. જેટલી સ`સારના કાર્યાંથી નિવૃત્તિ લેશે। એટલી આત્માના ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરી શકશે. સાધનાના પ્રારભ કરનારો સાધક એક દિવસ સાધનાના માર્ગે ધીમે ધીમે આગળ વધતા એક દિવસ સ્વરૂપની પૂર્ણ સાધના કરી લે છે.
સાધનામાં આ હાય છે કે જે આપણને ખૂબ
ચેાથા ગુણસ્થાનકે જીવ સમકિત પામે છે. પાંચમાં ગુણસ્થાને ગુણસ્થાનકે સ`વિરતિ અને સાતમા ગુણસ્થાને અપ્રમત્ત થઈ ત્વરિત વધીને તેરમા ગુણસ્થાને પહેાંચી તે સજ્ઞ અને સદશી અને છે. રીતે ક્રમ છે. આધ્યાત્મ સાધનાના ક્ષેત્રમાં કેટલાય સાધક એવા એક મુહૂર્તમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. તેમનુ જીવનચિરત્ર વાંચતા આશ્ચર્ય થાય છે. આત્મા અનંતશક્તિના ભંડાર છે. એક દિવસ સાધકે તેના સંપૂર્ણ વિકાસ કરવા પડશે. અનંતશક્તિસંપન્ન આત્મા શુ' નથી કરી શકતા ? બધું કરી શકે છે. જે સાધકે આત્મશક્તિને જેટલે વિકાસ કર્યાં હૈાય તેટલે તે પેાતાના વિકાસ માગમાં આગળ વધી શકે છે. વિદ્યાથી આગળ વધતા વધતા પ્રેફેસર બની જાય છે તેમ આત્મા પેાતાની સાધનામાં આગળ વધતાં આત્મામાંથી પરમાત્મા બની જાય છે. ભૌતિક ક્ષેત્રમાં પણ માનવી જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ તેને વિકાસ થતા રહે છે અને કંઈક પ્રાપ્ત કરે છે.
દેશવિરતિ, છઠ્ઠા ગતિએ આગળ
બાળે તમ વઢાબો : એક ગરીબ કઠિયારો જંગલમાં લાકડા કાપે અને તેને વેચીને પેાતાની આજીવિકા ચલાવે. પાપના ઉદય હાય ત્યારે મજૂરી ઘણી કરે, દુઃખ ઘણું વેઠે છતાં ખાસ મળે નહિ. પુણ્યના ઉદય હોય ત્યારે એછી મહેનતે ઘણું મળે. એક દિવસ તે જંગલમાંથી લાકડા કાપીને ભાર લઈને આવતા હતા ત્યારે એક સજ્જન માણસ તેને સામે મળ્યા. તેણે કહ્યું-ભાઈ ! તું લાકડા કાપવા જાય છે પણ ત્યાંથી આગળ આગળ જજે. કઠિયારાના મનમાં થયું કે સજ્જન પુરૂષને શું સ્વા હતા ! તેમને કાંઈ લાગતું વળગતું ન હતું, છતાં અંતરની લાગણીથી કહ્યું તે। મારે