________________
શારદા શિખર
"तत्थणं सलिलावइ विजए वीयसोगाणामं रायहाणी पन्नत्ता, नव जायण વિચ્છિMT નાવ પર લેવાયા છે”
તે સલિલાવતી વિજયમાં વીતશેકા નામની રાજધાની નગરી હતી. હવે નગર કેને કહેવાય ને નગરી કોને કહેવાય તે જાણે છે ? નગર ચોરસ હોય છે. લંબાઈ અને પહેલાઈમાં સરખું હોય છે. અને નગરી પહોળાઈમાં ઓછી ને લંબાઈમાં વધુ હોય છે. (શ્રેતામાંથી વજુભાઈ અમારી મુંબઈ નગરી છે.) નગર અને નગરીમાં કઈ જાતના કર લેવામાં આવતા નથી. તે મુંબઈમાં કર લેવાતા નથી ને ? (હસાહસ) અહીં તે નાની નાની ચીજે ઉપર પણ ટેકસ લેવાય છે. આ નગરી કહેવાય? હાલની નગરી તે માણસને ટેકસથી નગ્ન કરે તેવી નગરી છે. છતાં માનવી માને છે કે અમે મુંબઈમાં વસીએ છીએ ને મહાસુખી છીએ. સમજે, પુર્યોદય છે તે સુખી છે પણ અભિમાન કરવા જેવું નથી. કારણ કે અભિમાન તે પણ કષાય છે. જ્ઞાની કહે છે ચાર કષા આત્માના દુશ્મન છે. એ દુશ્મનેએ આત્માને દબાવી દીધું છે. માણસ ગરીબમાંથી શ્રીમંત થાય એટલે હું કંઈક છું. મારામાં કંઈક છે એમ માનતાં છાતી ફુલાવીને ફરે છે. જ્યાં માન છે ત્યાં ક્રોધ પણ હોય છે. લેભે તે માણસને મારી નાખે છે. લેભને વશ થઈને માનવી પાપ કરતાં પાછું વાળીને જેતે નથી. લેભ સર્વ ગુણને ખાઈ જાય છે. લોભ કષાય દશમાં ગુણસ્થાનક સુધી હોય છે. લેભે કેટલાય જીને મોક્ષમાં જતા અટકાવ્યા છે. કષાય એ કર્મબંધનનું કારણ છે. તેને તેડે. અને ધર્મ આચરે. ધર્મવિના આત્માને ઉધાર નથી. ભગવાન કહે છે તારે આત્મકલ્યાણ કરવું હોય તે ક્રોધ, માન, માયા, લોભ, મેહ આદિને છોડીશ તે તારું કલ્યાણ થશે ને શાશ્વત સુખ મળશે. અહીં અભિમાન અને લેભ ઉપર એક દષ્ટાંત યાદ આવે છે.
કચ્છમાં વસતે એક માણસ મુંબઈ શહેરમાં કમાવા માટે આવ્યો. આ મુંબઈમાં દરેક માણસે આવે. દીકરી માટે મુરતી શેાધવા મુંબઈમાં આવે. કેઈ ઉપાશ્રય બાંધવા હોય અગર બીજી સંસ્થા માટે ફાળે કરે હોય તે પણ મુંબઈમાં આવે ને કમાવા માટે પણ મુંબઈમાં આવે. પેલે માણસ મુંબઈમાં આવ્યું. સટ્ટાને ધંધે કર્યો. તેના પુણ્યનું પાંદડું ફર્યું ને મુંબઈમાં આવી ખૂબ કમાયે. માટે કરોડપતિ બની ગયે. મુંબઈમાં પિતાને બંગલો બનાવ્યું. દેશમાં પણ મેટે બંગલો બંધાવ્યું. એક વખત શેઠ પિતાના વતનમાં આવ્યા. તે નાનકડું ગામ હતું. નાનકડા ગામડામાં આ શ્રીમંત શેઠના ખૂબ માન વધી ગયા. કારણ કે પૈસા હોય તે સગાં-સ્નેહીઓ સામેથી બેલાવવા આવે. ને શેઠશેઠજી કરે. આ શેઠજી દરજ ચેરે જઈને બેસે અને બધા પંચાતીયા ભેગા થાય. શેઠ તે ખૂબ દમામથી રહે. એમના મનમાં પાવર છે કે