________________
શારદા સરિતા
૬૫૩
આવી છે. હવે હું બચી શકું તેમ લાગતું નથી. પણ તમે મારી કોઈ જાતની ચિંતા કરશે! નહિ. રાજા, રંક કે શ્રીમંત દરેકને કર્મ ઉદયમાં આવે છે. ક કાઈને છોડતાં નથી. જે મનવાનુ છે તે ખનવાનુ છે. તે નાહક ખાટો શેક શા માટે કરવા? આપણે જ્યાં જવા નીકળ્યા છે તે અંદર પણ હવે નજીક આવી ગયું છે, તે ત્યાં જઇને આ બધી મિલ્કત અને ધંધા અધુ તારે સભાળવાનું છે. હવે મારાથી કાંઇ બની શકે તેમ નથી. મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે માટે અધુ' હું તને સેાપું છું. નક કહે છે ધનદેવ શા માટે આટલા બધા નિરાશ થાવ છે? આપણે આ શહેરમાં જઈને ઉપચાર કરીશુ. ત્યારે કહે છે એ ખરાખર છે. ત્યાં જઇને ઉપચાર કરીશુ તેનાથી મારે રાગ મટી જશે તા સારી વાત છે. નહિતર તું મારી ભૂખ વિશ્વાસુ છે. મારા પિતાનેા તારા ઉપર મહાન ઉપકાર છે તેને નિહ ભૂલનાર અને મારા પ્રત્યે ભ્રાતૃસ્નેહથી જોનાર એવા તને હું કહું છું કે જો મારૂં કઈ અની જાય તે! તારે આ મારી પત્ની ધનશ્રીને મારા કુટુંબીજનને ક્ષેમ કુશળ સોંપવી અને ધનશ્રીને પણ કહ્યું ઃ
=
હૈ સુંદરી ! તારે નઈંક ઉપર વિશ્વાસ રાખી પેાતાના સ્વજન જેવા ગણવા. એનું વચન ખંડિત ન કરવું. આ પ્રમાણે શ્રી ભલામણ કરી એટલે નદક ખૂબ રડવા લાગ્યા ને ધનશ્રી પણ કૃત્રિમ રડવા લાગી. ત્યારે ધનદેવ અનેને ખૂષ આશ્વાસન આપતાં કહે છે તમે અને ધીરજ રાખેા. ચિંતા કરાવનાર એવા મારા પ્રત્યેના સ્નેહને ભૂલી જાએ. એમ ખૂબ સમજાવીને છાના રાખ્યા ને એમના વડા આગળ ચાલ્યા.
“ મહાકૅટ!હ નામના દ્વીપે પહોંચ્યા
વહાણુ ચાલતાં ચાલતાં મહાકટાહુ નામના દ્વીપે પહોંચ્યા. ત્યાં જઇને નક ભેટછું લઈને રાજાની પાસે ગયા. રાજાએ તેમનું બહુમાન કરી ઉતરવા માટે સ્થાન આપ્યું. વહાણમાંથી માલ ઉતાર્યા પછી ધનદેવ માટે મેટામાં મેટા ડોકટરા અને વૈદ્યોને ખેલાવ્યા. ને દવા ઉપચાર શરૂ કર્યા. પણુ કાણુ પ્રયાગ કર્યાં હાવાથી તેના રાગ મટતા નથી. નંદકે વહેપાર શરૂ કર્યા. ધન તેા મુખ કમાયા. નંદક ધનદેવની ખૂખ સેવા કરે છે. તેના શરીરનું ધ્યાન ખૂબ રાખે છે પણ ધનદેવને રોગ મટતા નથી. દિવસે દિવસે પીડા વધતી જાય છે. ધનદેવને સારું નહિ થવાથી નદકે વિચાર કર્યો કે હવે અહીં રહેવામાં સાર નથી, સ્વદેશ ગયા વિના રાગ નહિ જાય. હવે બધા વહેપાર સંકેલીને વહાણમાં બેસી સ્વદેશ જવા રવાના થશે. ત્યાં પણ દુષ્ટ ધનશ્રી તેની દુષ્ટ ભાવનાનું પ્રર્શન કરશે ને ધનદેવ કેવા કષ્ટમાં મુકાશે ને શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩