________________
શારદા દર્શન
૭૦૫ બાપુજીએ લખ્યું છે તેથી તેમાં કાંઈક હેતુ તે જરૂર હશે! આજને માનવી ભેગને ભિખારી બની ગયું છે, ધર્મ કરતું નથી પણ ભગવાનની વાણી સાંસળીને તેના મનમાં એમ થાય કે ભલે, હું કાંઈ કરતું નથી પણું ભગવાન જે કહી ગયા છે તે સત્ય છે. એમાં તથ્ય જરૂર છે. તે કેક દિવસ પામી જશે, પણ જેને આ વાત સમજાતી નથી તે માનવ જીવન હારી જશે.
શેઠને દીકરે તેના પિતાના ખાસ મિત્ર હતા ત્યાં ગયે ને જઈને પૂછયું–કાકા! મારા બાપુજીએ લખ્યું છે કે “પાનું ફરેને સોનું ઝરે” હું તે ચેપડાના એકેક પાના ફેરવી ગયે પણ સેનાની કણી ઝરી નહિ. ત્યારે એના બાપના મિત્રે કહ્યું. છેકરા ! પાનું ફેરવે સેનું ન મળે, પણ તું અંદર શું વિગત લખી છે તે લખાણ વાંચ. છોકરાએ ખૂબ ઝીણવટથી વાંચ્યું તે એક જગ્યાએ લખ્યું હતું કે આપણું મકાનમાં ઈશાન ખૂણામાં અમુક જગ્યાએ રૂ. પચ્ચીસ હજારની મિત દાટી છે. જરૂર પડે ત્યારે ખેદવું. આ વાંચીને છોકરાએ બાપે લખ્યું હતું તે જગ્યાએ ખોદયું તે રૂ.૨૫૦૦૦)ની મિલ્કત નીકળી. જયાં ખાવાના સાંસા હતાં, કેઈ સામું જેનાર ન હતું ત્યાં આવી સ્થિતિમાં રૂ. ૨૫૦૦૦) ની મિત મળી જાય એટલે કે આનંદ થાય પહેલા પિતા ઘણી હિત શિખામણ આપતા હતાં ત્યારે ગમતી ન હતી, પણ દુઃખના સમયમાં ધન મળતાં બાપને દીકરો કે વહાલે હોય છે તેની કદર થઈ
દેવાનુપ્રિયે ! બાપની કરૂણથી દીકરાનું દરિદ્ર ટળ્યું. આપણું પરમ પિતા પ્રભુએ , આપણું ઉપર મહાન કરૂણા કરી છે. તેમણે આગમના પાને પાને લખ્યું છે કે “પાનું ફરે ને મોક્ષ મળે પણ આગમમાં દષ્ટિ કરવી ગમે છે! જ્યાં સુધી મોક્ષમાં જવાની લગની નથી લાગી ત્યાં સુધી આનું રહસ્ય નહિ સમજાય. જ્યારે લગની લાગશે ત્યારે ભગવાને કેવી કરૂણું કરી છે તેની કદર થશે ને આગમનાં શબ્દ શબ્દ ર દેખાશે.
નેમનાથ ભગવાને કૃષ્ણવાસુદેવ, ગજસુકુમાલ, તેમજ આખી પર્ષદાને ઉપદેશ આપે. તેમાં ગજસુકુમાલે જેમ માછલી સ્વાતિ નક્ષત્રનું પાણી ઉછળીને ઝીલી લે છે તેમ ભગવાનની વાણી ઉછળીને ઝીલી લીધી. સાંભળીને અંતરમાં વૈરાગ્યની તિ પ્રગટી. તેને મેહાંધકાર નષ્ટ થઈ ગયે. ભગવાનની દેશના પૂર્ણ થઈ. પર્ષદા ઉઠીને ઘર તરફ જવા લાગી.
જે વહિપ કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન કરીને પિતાના મહેલ તરફ પ્રસ્થાન કર્યું, પણ ગજસુકુમાલ ભગવાનની પાસે ઉભા રહ્યા.: “તા જ તે જનસુમા કુમારે જરા અમિત તિશે ધH તેવા ” અને ભગવાનને વંદન કરીને કહ્યું. અહપ્રભુ! હે ત્રિલેકીનાથ હે અશરણના શરણ! આપની વાણું મને અમૃત કરતાં પણ મીઠી લાગી છે. મારા અંતરમાં ઉતરી ગઈ છે. આપની વાણી સાંભળીને મને જડ ચેતનનું ભેદજ્ઞાન સમજાણું છે. તેનાથ! આજે મારું જીવન ધન્ય બની ગયું. મારું માનવ શા.-૮૯