Book Title: Saral Sanskritam Part 03
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 160
________________ [1] સંસ્કૃતિનું ગુજરાતી : 1. ભરતે મરુદેવી માતાને જણાવ્યું. 2. અજિતનાથ ભગવાને પ્રજાને પોતાના દીકરાની જેમ પાળી. 3. રાત્રિના છેલ્લા પહોરે સૂતેલા એવા તેણે સ્વપ્ન જોયું અને ઉઠેલા તેણે બીજા ભિખારીઓને તે સ્વપ્ન કહ્યું. 4. નૈમિત્તિકોએજવાની ઈચ્છાવાળા પ્રવાસે કેયુદ્ધ) રાજાઓના શુકનો ગણ્યા. 5. અત્યંત વૈરાગી એવા સ્થૂલિભદ્રજીએ જુવાન સ્ત્રીઓમાં, ધનમાં કે મંત્રીપદમાં ક્યાંય પણ આનંદ મેળવ્યો નહીં. 6. ગાંગેયે પોતાના નાનાભાઈ વિચિત્રવીર્યને રાજય ઉપર બેસાડ્યો. 7. ગજસુકુમાલ મુનિએ મોક્ષની અત્યંત સ્પૃહા કરી. 8. સિંહ વનમાં ગજર્યો અને તે સાંભળી હરણો ભાગી છૂટ્યા. તેની જેમ ભગવાનની દેશના પણ તુચ્છ હરણના સમૂહ જેવા જીવોને ત્રાસ પમાડવા સિંહનાદ જેવી છે. છે. તેવી કોઈ પણ અવસ્થા નથી, તેવો કોઈ પણ કાળ નથી, તેવો કોઈ પણ દેશ નથી, તેવા કોઈ પણ જીવો નથી, તેવી કોઈ પણ વસ્તુ આ લોકમાં નથી કે જે વસ્તુઓ વડે દુશ્મન એવો યમ = મરણ જીતાય. મિતલબ કે જન્મ લેનારનું મરવાનું નિશ્ચિત છે.] [2] ગુજરાતીનું સંસ્કૃતઃ 1. Tધરા: દશફીમ્ મરરવત્ | 2. સોશી: તુતી પ્રાપ્તત્ | 3. પ્રમુવીર: નિમણનાં પોશયામાન યાવત્ ભવેત્ | 4. ઉમરપાતરના હિંસક્ત નનમ્ મણ્ડત્ ! 5. પ્રમુમતિમયદ્ધિઃ સ અભિનં પ્રવિક્ષતત્ | 6. सिद्धसेनदिवाकरसूरिः पार्श्वप्रभुम् अववर्णत् । 7. પીડિતાનું વાતાનું માતા બસસાત્ત્વત્ ! 8. अहं आदिनाथभगवन्तम् अपूपुजम् । 9. हरिभद्रसूरिः तत्त्वमचिचिन्तत्, तस्य च सारं प्रापत् / अवीविदत् । છે સરલ સંસ્કૃતમ્ - ૩ - ૧૪૮ • ઉપાઠ-૨/૩૨8

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216