________________
Ra૦ગતિમાર્ગણામાંનામકર્મક્ષ0%
૨૩ના બંધના એકે પ્રાયો. ૪,૨૫ ના બંધના એકે. પ્રાયો. ૨૦, વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિર્યંચ પ્રા. ૧ અને અપર્યા. મનુ. પ્રાયો. ૧ એ પ્રમાણે કુલ ૨૫, ૨૬ ના બંધના એકે. પ્રાયો. ૧૬, ૨૯ ના બંધના વિકલે.પ્રાયો. ૨૪, પંચે. તિ. પ્રાયો. ૪૬૦૮ અને મનુ. પ્રાયો. ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૯૨૪૦, ૩૦ ના બંધના વિકલે. પ્રાયો ૨૪ અને પંચે. તિ. પ્રાયો. ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૪૬૩૨ આ પ્રમાણે સર્વે મળી કુલ ૧૩૯૧૭ બંધભાંગા થાય છે.
વૈ. મનુ. ના ઉધોતવાળા ૩, આહા. મનુ. ના ૭ અને કેવલી મનુ, ના ૮ એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગાવાળા જીવો તિર્યંચ અને મનુષ્ય પ્રાયો. બંધ ન કરે તેથી શેષ મનુષ્યના ૨૬૩૪ ઉદયભાંગા સંભવે.
તિર્યંચ અને મનુ. પ્રાયો. ૧૩૯૧૭ બંધભાંગાનો સંવેધ મનુષ્યગતિને વિશે ઘટાવીએ તો જિનનામની સત્તાવાળા અને ક્ષપકશ્રેણીના સત્તાસ્થાનો ન સંભવે. તેથી ૯૨ વિગેરે ૪ સત્તાસ્થાનો જ સંભવે. ૧૩૯૧૭ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
- ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.મન.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે વૈ.મ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) ૨૬ના ઉદયે સામા.મન.ના ૨૮૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે વૈ.મ.ના ૮ x ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે સામા.મનુ.ના પ૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦). વૈ.મ.ના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે સામા.મન.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
. વૈ.મ.ના ૮ x ૨ (૯૨,૮૮). ૩૦ના ઉદયે સામા.મ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવ પ્રાયોગ્યઃ- ૨૮ના બંધના
૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૭(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૨૬૪૨ સત્તાસ્થાનઃ- ૩(૯૨,૮૮,૮૬).
સામા.મન.ના ૩૦ ના ઉદયના ઉદયભાંગે ૯૨ વિ. ત્રણ સત્તાસ્થાન અને એ સિવાયના શેષ સામા.મનુ.ના અને વૈ.મનુ.ના ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તા અને આહા. મનુ.ના ઉદયભાંગે એક ૯૨નું સત્તાસ્થાન સંભવે.
x
x
x
x
x
x
x
૨૯૪