Book Title: Sangh Yatra Vidhi Author(s): Naychandrasagar Publisher: Purnanand Prakashan View full book textPage 8
________________ તુ 590 59ત તુ 8 તુ 8 તુ 8 તુ 03 | તીર્થયાત્રાએ શ્રાવક જીવનના ‘૩૬ કર્તવ્યો પૈકી ‘તિસ્થત્તા'તીર્થયાત્રા એ એક કર્તવ્યનો ઉલ્લેખ મહજિણાણે સૂત્રમાં S૦ છે. શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં પણ યાત્રાત્રિક કર્તવ્યમાં તીર્થયાત્રા કરવાનું વિધાન અષ્ટાબ્લિકા વ્યાખ્યાન (ઉપદેશ Pā] પ્રસાદ)માં છે. ‘છતી સામગ્રીએ તીર્થયાત્રા ન કરે તે અજ્ઞાની અને દીર્ઘ સંસારી જાણવો’ એમ આત્મપ્રબોધ ગ્રંથમાં શબ્દો છે. સંઘયાત્રા-શાંતિ, સંઘપતિ પદારોપણ, તીર્થમાળા વિગેરે સંઘયાત્રા સંબંધી અનેક વિધાનો પૃથગુ પૃથ ગ્રંથમાં વેરાયેલા | હતા તેને એકત્ર કરી એક જ ગ્રંથમાં સમાવિષ્ટ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આમાં કાંઇપણ નવું નથી કે મારું નથી, પૂર્વાચાર્ય નિર્દિષ્ટ એક સંગ્રહ છે. વર્તમાનમાં નીકળતા સંઘ સમયે ગુરૂભગવંતોને, સંઘપતિઓને શાસ્ત્રનિર્દિષ્ટ વિધાનો સુલભતાથી પ્રાપ્ત થાય તે જ આશય છે. પૂ.આ.દે.શ્રી અશોકસાગરસૂરિ. મ. નું યોગ્ય માર્ગદર્શન મળતું રહ્યું. પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરી. મ. તથા પૂ.આ.શ્રી, હેમચંદ્રસાગરસૂરી. મ. એ આ વિધાન ગ્રંથ સંપૂર્ણ તપાસી લીધો છે, તે સહુનો હું ઋણી છું. પૂ.મુનિ શ્રી રૂષભચંદ્રસાગર, પૂ.મુનિ શ્રી અજિતચંદ્રસાગર, પૂ. મુનિશ્રી સંભવચદ્રસાગર આદિ મુનિવરોએ સંકલન સંપાદન અને સંશોધનમાં આપેલો યોગ્ય સહકાર સ્મરણીય છે. હજુ આ અંગેના અપ્રગટ વિધાનો કે અલ્પ પ્રકાશિત વિધાનો આપના ધ્યાનમાં હોય તો નિર્દેશ કરવા સૂરિવરો-મુનિવરોને વિન્રમ ભાવે વિનંતી. અંતે આ ગ્રંથના ઉપયોગ દ્વારા સંઘયાત્રાઓ નિર્વિપ્ન પૂર્ણ થાય, આરાધકો આરાધક ભાવને પ્રાપ્ત કરે અને પરંપરાએ S|| સંસાર સમુદ્ર તરી તીર્થયાત્રાને સફળ બનાવે તેમાંજ શ્રમની સફળતા માની વિરમું છું. સંઘયાત્રા વિધિ p90 તું છે DO DO ? 61 56 50 bed Doa D૦d Oo For Personal Private Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44