Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૫
પર ભારડ પક્ષી પોતાના બચ્ચાં સાથે રહેતા હતા. એ બચ્ચાં સવારે ખાવાની વસ્તુઓ શેાધવા જતાં હતાં તે સાંજે આવી જે કાંઈ તેમણે જોયુ હાય તે ક્રેહેતાં.
એક બચ્ચાએ વલ્લભીપુરમાં બનેલી વાત કહી. ખીજાએ વામનસ્થલીની વાત કહેતાં રાજકન્યા આત્મહત્યા કરવાની છે તે કર્યું. તે સાંભળી વૃદ્ધ ભારડે તેની દવા બતાવી. ત્રીજાએ વિદ્યાપુરની વાત કહી. ચેાથાએ પોતે જે જોયું હતું તે કહ્યું. આ બધું ઝાડ નીચે બેઠેલી રાજકુમારીએ સાંભળ્યું. શુભમતી રૂપ પરિવર્તન કરી ભારડ પક્ષીને લઈ વામનસ્થળી તરફ ચાલી.
પ્રકરણ પચીસમુ શુભ મિલન
પૃષ્ઠ ૧૯૭ થી ૨૦૮
પુરુષવેશધારી રાજકુમારીએ આનદકુમાર નામ ધારણ કરી માળણને ત્યાં મુકામ કર્યાં. વૈદ્ય રૂપે ફરવા માંડયું. ભાળ પાસે ઢોલના સ્પર્શ કરાવ્યેા. રાજપુત્રીની ધ્વા કરી તેને આત્મહત્યા કરતી રોકી. વલ્લભોપુરમાં શુભમતી ન મળી તેથી ધર્મધ્વજ પોતાના દેહને ત્યાગવા રૈવતાચલ-ગિરનાર તરફ ચાલ્યેા. પણ આનંદકુમાર કોઇને માત્મહત્યા કરવા દેતેા નહાતા. આનંદકુમારે તેને સુંદર કન્યા પરણાવવા વચન આપ્યું, સિંહ ખેડૂત પ્રાપ્ત્યાગ કરવા ચાલ્યા, તેને પણ રાજસેવકાએ અટકાવ્યા.
ધર્મધ્વજ અને સિંહને આનદકુમાર સુંદર કન્યા પરણાવે છે. વલ્લભીપુર નરેશને પોતાની કન્યા મળે છે. શુભમતી અને વિક્રમચરિત્રનાં લગ્ન થાય છે. ત્યારે અવંતીમાં રૂપમતી આત્મહત્યા કરવા તૈયાર થાય છે. ત્યાં વિક્રમચરિત્ર આવે છે. માતા-પિતાને મળી રૂપમતી સાથે લગ્ન કરે છે.
સગ પાંચમા સામાત