Book Title: Sambodh Saptati Part 02 Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 3
________________ O OOOOO મૂળ ગ્રંથ : સંબોધસિત્તરી સંબોધસપ્તતિ, ભાગ-૨ મૂળ ગ્રંથકાર : પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નશેખર /જયશેખરસૂરિ મહારાજા | મૂળ ગ્રંથ ભાષા : પ્રાકૃત, મૂળ ગ્રંથ પ્રમાણ - ૭૫ ગાથા પ્રાચીન ટીકા ભાષા : સંસ્કૃત પ્રાચીન ટીકાકાર ': પ.પૂ. વાચનાચાર્ય શ્રી ગુણવિનયજી મ.સા. નવનિર્મિત ગુર્જર વ્યાખ્યા : સંબોધોપનિષદુ છ હસ્તાદર્શો દ્વારા મૂળ ગ્રંથનું સંશોધન + ગુર્જરવ્યાખ્યાનવસર્જન + સંપાદન : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ વિષય : સમતા, દેવાદિતત્ત્વસ્વરૂપ વગેરે વિશેષતા : આગમઆદિ પ્રાચીનતમશાસ્ત્રોમાંથી ઉદ્ભૂત મહાર્થ ગાથાઓનો એક અનેરો સંગ્રહ, ‘ગાગરમાં સાગર'ની ઉક્તિને સાર્થક કરતો અલ્પ ગ્રંથમાં અનેકાનેક વિષયોનો સમાવેશ. મૂળ ગ્રંથનું વિસ્તૃતરૂપે વિવરણ કરતી પ્રાચીન સંસ્કૃત ટીકા અને તેને અનુસારે નવસર્જન પામેલી સરળ ગુજરાતી ટીકા. સંક્ષેપ રુચિ અધ્યતાઓથી માંડીને વિદ્વાનો સુધીના તમામને ઉપયોગી થાય એવો ગ્રંથ . પઠન-પાઠન અધિકારી : ગીતાર્થ ગુરુ દ્વારા અનુજ્ઞાત આત્મા વિ.સં. ૨૦૬૬ પ્રતિ: ૫૦૦૦ આવૃત્તિ: પ્રથમ મૂલ્ય : રૂ. ૨૫૦ પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ E-mail : jinshasan_108@yahoo.com © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આ પુસ્તકના કોઇપણ અંશનો ઉપયોગ કરતા પૂર્વે લેખક તથા પ્રકાશકની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થ મૂલ્ય ચૂકવીને માલિકી કરવી. પ્રાપ્તિસ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ : શ્રી ચંદ્રકુમારભાઈ સી. જરીવાલા, દુ.નં. ૬, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ‘ઈ’ રોડ, નેતાજી સુભાષ માર્ગ, મુંબઈ. ફોન : ૨૨૮૧૮૩૯૦ શ્રી અક્ષયભાઈ જે. શાહ, ૫૦૬, પદ્મએપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર મુલુંડ (વે.) મુંબઇ-૪OOO૮૦. ફોન : ૨પ૬૭૪૭૮૦ પાટણ : શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા રેલવે ગરનાળા પાસે, પાટણ, ઉ.ગુ. ફોન : ૨૩૧૬૦૩ અમદાવાદ : શ્રી બાબુભાઈ, સિદ્ધાચલ બંગલોઝ, સેન્ટ એન. સ્કુલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. ફોન : ૨૭૫૦૫૭૨૦, ૨૨૧૩૨૫૪૩ મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 260