Book Title: Samattam
Author(s): Bhanuben Satra
Publisher: Ajaramar Jain Seva Sangh

View full book text
Previous | Next

Page 492
________________ ૪૫૩ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ ૫૮) જૈનદર્શનના વૈજ્ઞાનિક રહસ્યો, લે. નંદીઘોષ વિજયજી મપ્ર. ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા, અમદાવાદ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૦. પ૯) જેનદર્શનનું પદાર્થવિજ્ઞાન, લે. પારેખ ખુબચંદ કેશવલાલ, પ્ર. લહેરચંદ અમીચંદ શાહ, નવા માધુપુરા, અમદાવાદ. ૬૦) જૈન રામાયણ, લે. વિજયભદ્રગુપ્તસૂરિજી, પ્ર. શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા, પાંચમી આવૃત્તિ, વિ.સં. ૨૦૪૬. ૬૧) જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ ભાગ-૪, સં. ડૉ. હીરાલાલ જૈન, પ્ર. ભારતીય જ્ઞાનપીઠ, દુર્ગાપુર-વારાણસી, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૭૦. ૬૨) જૈન સાહિત્યકાબૃહદ્ ઈતિહાસ ભાગ-૧(હિન્દી), લે.ડૉ. શિનિકંઠ મિશ્ર, મ, પાર્શ્વનાથ વિધાશ્રમ ગ્રંથમાળા, વારાણસી. ૬૩) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, લે. મોહનલાલ દલીચંદદેસાઈ, પ્ર. શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સ, મુંબઈ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૯૩. ૬૪) શ્રી જ્ઞાતાધર્મકથા, સં. લીલમબાઈ મ. પ્ર. શ્રી ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ,પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૪. ૬૫) જ્ઞાનસાર, સં. શ્રી ભદ્રગુપ્તવિજયજી, પ્ર. શ્રી વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા, ત્રીજી આવૃત્તિ, વિ.સં. ૨૦૩૩. ૬૬) ટચૂકડી કથાઓ ભાગ-૧થી૬, લે. ચંદ્રશેખર વિજયજી મપ્ર.કમલપ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૧થી ૨૦૦૩. ૬૭) તત્વાર્થસૂત્ર, વિ. પં. સુખલાલજી, પ્ર. શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, તૃતીયાવૃત્તી, ઈ.સ. ૧૯૪૯. ૬૮) તત્ત્વાર્થાધિગમસૂત્ર, ભાગ-૧, લે. સિદ્ધસેન દિવાકર, વિ. હીરાલાલ રસીકદાસ કાપડીયા, પ્ર. જીવણચંદ સાકરચંદ ઝવેરી, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૨૬. ૬૯) ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર સર્ગ૩-૯, સં. ભાનુચંદ્રવિજયજી મ.પ્ર. જસવંતલાલ ગીરધરલાલ, દોશીવાડાની પોળ, અમદાવાદ, ઈ.સ. ૧૯૭૨. ૭૦) શ્રી દશવૈકાલિકસૂત્ર, સં. લીલમબાઈ મહા. પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૨. ૭૧) શ્રીદશવૈકાલિકસૂત્ર, લે. ઘાસીલાલજી મ.અ. ભા. સ્થા. જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, દ્વિતીયાવૃત્તિ, ઈ.સ. ૧૯૫૮. ૭૨) કાવિંશ દ્વાવિંશિકા, સ, મુનિ યશોવિજયજી, પ્ર. અંધેરી ગુજરાતી જૈન સંઘ, ઈર્લાબ્રીજ, વિ.સં.૨૦૫૯. ૭૩) શ્રી દશાશ્રુતસ્કંધ, પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૬. ૭૪) દીવનિકા (મૂળ) ભા.-૧,૨, સં. ભિક્ષુકશ્યપજગદીશ, પાલી પ્રકાશન મંડળ, પ્ર. બનારસ, મહાબોધિસભા, બિહાર, ૧૯૩૬, ૧૯૫૮. દીવનિકાય(અનુ., સં.સાંકૃત્યાયન, રાહુલ, પ્ર. બનારસ મહાબોધિસભા, ૧૯૩૬. ૭૫) ધર્મપ્રાણ પ્રવચન ભાગ-૧, સં. પં. રોશન લાલજી જૈન શાસ્ત્રી, પ્ર. સુધર્મ જ્ઞાન મંદિર, કાંદીવલી. ઈ.સ. ૧૯૭૩. ૭૬) ધર્મસંગ્રહનું ગુજરાતી ભાષાંતર, ભાગ-૧, ભાઇ શ્રી ભદ્રંકરવિજયજી, પ્ર. શા. અમૃતલાલ જેસીંગભાઈ, કાલુપુર, અમદાવાદ, બીજી આવૃત્તિ, વિ.સં. ૨૦૧૨. ૭૭) ધર્મબિંદુ, લે. શ્રીહરિભદ્રસૂરિ, ભાશ્રી રાજશેખરસૂરિ, પ્ર. સર્વોદય પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, મુંલુંડ(વે.), ઈ.સ. ૧૯૯૬. ૭૮) ધર્મસંગ્રહણિ ભાગ-૧-૨, લે. શ્રીહરિભદ્રસૂરિજી, સં. અજીતશેખરવિજયજી મ.,પ્ર. શ્રી આદિનાથ જૈન છે. મંદિર ટ્રસ્ટ, બેંગ્લોર, પ્રથમવૃત્તિ, વિ.સં. ૨૦૫ર. ૭૯) ધર્મામૃત-સુધર્મ, લે. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, પ્ર. શ્રી મુક્તિ કમલ જૈનગ્રંથમાળા-વડોદરા, પ્રથમવૃત્તિ, વિ.સં. ૨૦૦૮. ) નવતત્વ દીપિકા, લે. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, પ્ર. જૈન સાહિત્ય પ્રકાશન મંદિર, ચીચબંદર, મુંબઈ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૬૬.

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542