Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 513
________________ ૧૦૮ કઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વ છે, તથાપિ તે* ચેાગ પ્રાપ્ત થવે જોઈએ; નહીં તે ચિંતામણિ જે જેને એક સમય છે એ મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિને હેતુ થાય. (૭૦૨) રાળજ, શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૫૨ વિચારવાન પુરુષે તે કેવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. ભાઈ શ્રી અનુપચંદ મલકચંદ પ્રત્યે–શ્રી ભૃગુકચ્છ. ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. કવચિત્ માંડ પરિચય થયેલ એ પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એ ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તે સર્વ જીવસમૂહ જોતાં કેઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હોય છે, અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, કે તેવા પરમ પુરુષ સદગુરુને યોગ,

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550