Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 353
________________ ખામણું કર્યું. ત્રણના ટકોરે પૂ. ગચ્છાધિપતિશ્રીએ પૂ. વૃદ્ધિચંદ્રજી જ. ને પાસે બોલાવી ધીમા તુટક સ્વરે બોલ્યા કે भाई वृद्धिचंदजी ! अब तो हम चले ! सबका सम्हालना हमसे जो कुछ बनी वह जिनशासनकी प्रभावना की ! अब तुमने सब सम्हालना ! વર! નમો અરિહંતાઈ છે! કહી આંખ મીંચી દીધી ડી વારે શારીરિક પ્રક્રિયા અસ્તવ્યસ્ત થઈ, શ્વાસ ધીરેધીરે બેસવા લાગે. છેલ્લે સવા ત્રણને પાંચ મિનિટે ફટાક કરતી આંખે ખુલી ગઈ અને ,, ૪ થી ૪છી પs રહે મા જેવી દશા થઈ ૫. શ્રી ગચ્છાધિપતિશ્રી જ્ઞાન-ધ્યાનપૂત સંયમીકાયાને આયુ પૂર્ણ થયેથી છેડી વિશિષ્ટ ગતિએ સંચરી ગયા. પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્યવૃંદમાં ભયાનક વજીયાત એ. આ શ્રીસંઘ દિમૂઢ થઈ ગયે. પણ છેવટે સંસારની ગતિને વિચાર કરી સહુ પિતતાના કર્તવ્ય-માર્ગ સંચરવા તૈયાર થયા. પૂ. ગચ્છાધિપતિની કાયાને મહાપારિષ્ઠાપનિકાના કાયોત્સર્ગ દ્વારા પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. અને શ્રમણ-સંઘે

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370