Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 181
________________ આલોચના દીપિકા ૧૭૫ ૪ ગુર્નાદિક–રત્નાધિકને બરાબર વંદન-વિધિ ન સાચવે. ૫ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે. ૬ સવારે કે સાંજે પ્રતિક્રમણ ન કરે. ૭ સવારે પ્રતિક્રમણ કર્યા પછી સૂઈ જાય. ૮ સંથારા-પિરિસિ ન ભણાવે. ૯ કારણ વિના દિવસે સૂવે. ૧૦ પુંજવા-પ્રમાવાને ઉપયોગ ન રાખે. જ ૧ ઓઘાની પડિલેહણ બે વાર ન કરે. ૨ પરિસી ભણાવવી રહી જાય. ૩ પચ્ચકખાણ પારવું રહી જાય. ૪ મુઠ્ઠસી પચ્ચકખાણ ભાંગે. ૫ અભિગ્રહ ભાંગે. ૬ કાઉસ્સગ્ગ ભાંગે. ૭ ઠલો-માનું આદિ પાઠવતાં પહેલાં “અણુજાણહ જસુસ. ગહે” અને પછી ત્રણ વાર “સિરે ન કહે. ૮ કાપ આખે કે અડધે કા. ૯ પ્રતિક્રમણ-માંડલી કે ભેજન-માંડલીમાં ગુરૂના આવ્યા પછી આવે. ૧૦ અપરાધને મિચ્છામિ દુક્કડ ન આપે. ૧૧ વાચનાચાર્યનું આસન ન પાથરે કે સ્થાપનાજી ન પધરાવે. ૧૨ પક્ખી આદિના દિવસે વિંટલાદિની પડિલહેણ ન કરે કે રહી જાય.

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192