________________
પરમ પુરૂષ પ્રભુ સદ્દ્ગદ્ર, પામ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેહને સદા પ્રામ. • પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ્યા ન સદ્ગુરૂ પાય; દીઠા નહિ નિજ દોષ તા, તરીએ કાણુ ઉપાય ? પડી પડી તુજ પદ પ`કળે, ફરી ફરી માગુ એહ; સદ્ગુરૂ સંત સ્વરૂપ તુંજ, એ દૃઢતા કરી દે. પ્રશ્નોત્તરદર્શક કાવ્ય.
૩
હુ કાણુ છું ક્યાંથી થયા શું સ્વરૂપ છે મારૂ ખરું ? કાના સબધે વરગણા છે રાખુ` કે એ પરિહરૂ` ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં, તા સર્વે આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વા અનુભવ્યાં. હું કાણુ છું ! શુદ્ધ ચૈતન્યાત્મક આત્મા છું. ક્યાંથી થયા ? મારી ઉત્પત્તિજ નથી. હું અનાદિ અનંત અવિનાશી છું. શું સ્વરૂપ છે મારૂં... ખરૂ? મારૂ સ્વરૂપ માત્ર જ્ઞાનાદિક ગુણુનુ છે.
કાના સબંધી ( કર્મ ) વરગણા છે ? વ્યવહારનયથી કમ` સંબંધી વરગણા છે.
રાખું કે એ પરિહરૂ ? કે વરગણા એ તારા ગુણ નથી માટે તે પરિ
હરવા લાયક છે.
એ પ્રાપ્ત કરવા વચન કાનુ` સત્ય કૈવલ માનવું ?
આત્મસ્વરૂપની જાગ્રતી કરવા શુ કરવુ જોઇએ? તે ખતાવે છે.
નિર્દોષ નરનું કથન માના તેહ જેણે અનુભવ્યું.
જેણે આત્મસ્વરૂપના અનુભવ કર્યો છે, તેવા પરમ જ્ઞાની નિર્દોષ સંત ભગવાનની આજ્ઞાએ વર્લ્ડવાથી તેમનુ વચન માન્ય કરવાથી જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
છે પદ્મ તથા નવ તત્ત્વનું અદ્ભુત સ્વરૂપ.
આત્મા છે, નિત્ય છે, નિજકર્મના કર્યાં છે, ભોક્તા છે, માન છે, મેાક્ષના ઉપાય છે.
(૧) આત્મા છે.
દૃષ્ટા છે દષ્ટિના, જે જાણે છે રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ.