________________
ભવ પૂર્ણ કરીને તિછલોકમાં આવીને તિર્યંચ પશુ-પક્ષી અથવા મનુષ્ય તરીકે જન્મે છે. આ પ્રમાણે જીવનું ત્રણે લોકમાં ગમનાગમન ચારે ગતિમાં સતત જવું–આવવું થાય છે. त किचि नत्थि ठाण लेोए वालग्ग कोड मित्तपि । સ્થ ની વસ્તુ જુદુ પરંg' પત્તા
શાસ્ત્રકાર મહાપુરુષે ફરમાવે છે કે, ચૌહરાજ લેકમાં વાળના અગ્રભાગ જેટલે નાને ટુકડે મૂકવા જેટલી પણ જગ્યા ખાલી નથી કે જ્યાં જીવે અનેક વખત સુખ-દુઃખની પરંપરા ન અનુભવી હોય. રાઈને એક દાણે મૂકવા જેટલી પણ જગ્યા ખાલી નથી, કે જ્યાં જીવે અનન્ત વાર જન્મ-મરણ ન કર્યા હોય. એકલા માટે કહે છે કેन सा जाई न सा जाणी, न त ठाण न त कुल। न जाया न मुआ जत्थ, सब्वे जीवा अण तसे ॥
–એવી કઈ જાતિ, કેઈ ઉત્પત્તિ સ્થાન કેનિ, કઈ ક્ષેત્ર સ્થાન અને કેઈ કુળ આ જગતમાં એવું બાકી નથી કે જ્યાં સર્વ જી એ અનન્ત વારે જન્મ-મરણ ધારણ ન કર્યા હેય.
અસંખ્ય આકાશ પ્રદેશના આ ચૌદરાજલકના ક્ષેત્રજીએ અનન્તા જન્મ-મરણ-અનન્તા ભવ કર્યા છે. આ પ્રમાણે જન્મ -મરણ સતત ચાલ્યા કરે છે. જન્મ-મરણ શું છે ? જન્મ અને મરણ એ જીવનની બે છેડાની બે મેટી ક્રિયા છે. | <
જીવન કાળ --> f / IS
જન્મ <–
૮
– જીવન કાળ -
૭૦