________________
ધૃતપર્વ
દર્શાવ્યું. આના ઉત્તરમાં ભીમે કહ્યું: “જે ક્ષત્રિય બીજાને
જીતી તેને છોડી દે છે તે તેને ગુરુ છે. શિશુપાલવધ જ્ઞાનની અતિશયતાથી બ્રાહ્મણ સર્વમાં પૂજ્ય ગણાય છે, વાવૃદ્ધત્વથી શુદ્ધ પૂજ્ય બને છે. કૃષ્ણ સર્વમાં વયેવૃદ્ધ નથી, પણ એ જ્ઞાનવૃદ્ધ, બલવૃદ્ધ અને ઘનવૃદ્ધ છે; તેથી એ જ અગ્રજાને ગ્ય છે.” શિશુપાળનો રોષ આથી વધારે ઉગ્ર થયા અને કૃષ્ણને મારવા એ શસ્ત્ર ઉગામત હતો, એટલામાં કૃષ્ણનું ચક્ર એની ગરદન પર ફરી વળ્યું.
ધૃતપર્વ રાજસૂય યજ્ઞ પર તે થયે, પણ દેશમાં કલહનાં બીજ વાવતે ગયે. જરાસંધ, પૌડકવાસુદેવ અને શિશુપાળ
ના વધથી દન્તવક અને શાસ્ત્રને કૃષ્ણ સાથે 16 બાજ વેર બંધાયું. શાલ્વે સૌભ નામનું એક વિમાન રચી દ્વારિકા ઉપર ચડાઈ કરી. એ વિમાનમાંથી તે શહેર ઉપર પથરા, બાણ, અગ્નિ વગેરેને વરસાદ વરસાવી ખૂબ નુકસાન કરવા લાગ્યું. છેવટે કૃણે તેને પણ લડાઈમાં વધ કર્યો. એ જ પ્રમાણે દન્તવકને પણ કંયુદ્ધમાં માર્યો.
૨. કલહનું બીજું બીજ દુર્યોધનની છાતીમાં પડ્યું. પાંડેની સમૃદ્ધિ અને રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરને મળેલું
માન જોઈએ ઈર્ષ્યાથી બળવા લાગ્યું. એણે જુગાર પિતાના મામા શકુનિ અને કર્ણ સાથે મસલત કરી પાંડની સંપત્તિ હરણ કરવાનું એક કાવતરું રચ્યું.