Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ] श्री सिद्धेभ्यो नमः શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી નિયમસાર, ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો શાસ્ત્ર-સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ ઉપરનું પ્રવચન આ નિયમસાર શાસ્ત્રની શરૂઆત થાય છે. આ શાસ્ત્ર બહુ ઊંચી ચીજ છે; સમયસાર કરતાં પણ આમાં કેટલાક ઊંચા ભાવો ભર્યા છે. અહહ...! પરમ પરિણામિક ભાવ-કારણપરમાત્મા કહીને તો ઓહો....! ગજબ કરી છે! તેમાં શાસ્ત્ર-સ્વાધ્યાયનું પહેલું મંગલાચરણ (છે): श्रीसर्वज्ञवीतरागाय नमः ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ।। શું કીધું? “ગોવાર હિન્દુસંયુ$ નિત્યં ધ્યાયન્તિ યોગિન: બિન્દુ સહિત કારને અર્થાત્ તેના વાચ્યસ્વરૂપ શુદ્ધ ચૈતન્યપદ નિજ આત્માને નિરંતર સંતો-મુનિવરો ધ્યાવે છે. (જુઓ, આ ધ્યાનનું ધ્યેય!) કેવું છે? તો કહે છે-“વામર્વ મોક્ષરં ચૈવ' સ્વર્ગાદિ અને મોક્ષપદનું દેનારું છે. અહા ! “ગૉગરાય નમો નમ:' આવા કારપદને નમસ્કાર હો, નમસ્કાર હો. (આ અંતરમાં નિજપદમાં ઢળવાની ભાવના છે. ) अविरलशब्दघ नौघप्रक्षालितसकलभूतलकलङ्का। मुनिभिरूपासिततीर्था सरस्वती हरतु नो दुरितान्।। વિરત્નશબ્દ ઘનઘ” સતત ધારાવાહી શબ્દરૂપી મેઘના સમૂહ વડે “પ્રક્ષાલિતસઝનમૂતનના ' સંકળ ભૂતળના અજ્ઞાનરૂપી કલંકનેમલને જેણે ધોઈ નાખ્યું છે, અને મુનિમિકૃપાસિતતીર્થ' જેની સંતો-મુનિવરો સેવના-ઉપાસના કરે છે તે તીર્થરૂપ એવી સરસ્વતી’ સરસ્વતી અર્થાત્ સમ્યજ્ઞાન ‘નો ટુરિતાન' અમારાં દુરિત નામ દુઃખો-પાપોને હરી લો. આમ જિનવાણી જે ઓમધ્વનિ તેના પ્રતિ (વિનયયુક્ત) નમસ્કાર કર્યા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 408