Book Title: Pravachana Navneet 1 Author(s): Kanjiswami Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫] આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે જે જે મુમુક્ષુઓ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે તેઓની નામાવલિ સાભાર અન્યત્ર પ્રકાશિત કરવામાં આવી છે. ગ્રંથ મુદ્રણનું સુંદર કાર્ય ભાઈ શ્રી જ્ઞાનચંદ્રજી જૈને કરી આપેલ છે તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. તદુપરાંત આ સંકલન પ્રકાશિત કરવાના કાર્યમાં સહભાગી થનાર બાકીના સર્વના પણ અમે આભારી છીએ. ટૂંકમાં જે કોઈ સુંદર છે તે સધળુંય પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રતાપે છે. તેમને ફરી નિમ્ન પંક્તિઓથી વંદન કરી અત્ર વિરમીએ છીએ. “સતત દષ્ટિધારા બરસાતે ચૈતન્યક પ્રદેશ-પ્રદેશ સહજ મહાન્ દીપોત્સવી ક્ષણેક્ષણે વૃદ્ધિ કરતે શ્રી ગુરુદેવકો અત્યંત ભક્તિભાવે નમસ્કાર!” (-પૂ. શ્રી સોગાનજી ) સપુરુષોનો પ્રત્યક્ષ યોગ જયવંત વર્તા! -ત્રિકાળ જયવંત વર્તા! ભાવનગર, તા. ૧૭–૩–૯૩ ટ્રસ્ટીગણ શ્રી વીતરાગ સસાહિત્યપ્રસારક ટ્રસ્ટ (પ્રશમમૂર્તિ પૂ. બહેનશ્રી ચંપાબેનની ૬૧ મી સમ્યકત્વ-જયન્તિ) “આ સત્યને પ્રકાશમાં મૂકતાં અસત્યનાં આગ્રહવાળાને દુઃખ થાય. પણ ભાઈ ! શું કરીએ ? અમારો ઉદય એવો છે એથી સત્ય વાત બહાર મૂકવી પડે છે. એથી વિરુદ્ધ શ્રદ્ધાવાળાને દુઃખ થાય તો અમને માફ કરજો. ભાઈ ! કોઈ જીવને દુઃખ થાય તે કેમ અનુમોદાય? મિથ્યા શ્રદ્ધાનાં દુ:ખ ચાર ગતિમાં બહુ આકરાં છે. એ દુ:ખની અનુમોદના કેમ થાય? અરે ! દરેક જીવો ભગવાન સ્વરૂપ છે ને પૂર્ણાનંદરૂપે પરિણમીને ભગવાન થાઓ! કોઈ જીવ દુઃખી ન થાઓ.” -પૂ. ગુરુદેવશ્રી Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 357