________________
પ્રકરણ ૧૩ મું
૮૩
રાસ
ર
મ
-- ***
"गुरु विरहमि ठवणा गुरुवणएसोवदसणथं च । जिविरह मि जिणबिब सेवणाम तण सहल ॥ શ્રી ઠાણાંગ સૂત્રમાં પણ દસ પ્રકારની સ્થાપના બતાવેલી છે. તેનું સ્થાપન કરી “રિય” સૂત્રથી તેમાં ગુરૂ મહારાજના ગુણોનું આરોપણ કરી, તેની સન્મુખ ધર્મકરણી કરવી એગ્ય છે.
સ્થાપનામાં મુખ્ય સ્થાપના “અ” એટલે ગોળાકાર કેડાની કરવામાં આવે છે. તે ત્રણ, પાંચ, સાત કે નવ આવર્તાવાળા હોય, તે ઉત્તમ ગણાય છે. તેનું ફળ શ્રી ભદ્રબાહુ સ્વામી કૃત “સ્થાપનાકુલકમાં વિસ્તારથી વર્ણવેલું છે. પૂ. ઉપાધ્યાય શ્રી વિજયજી મહારાજાએ પણ સ્થાપનાની સઝાય બનાવી છે. તેમાં પણ તેનું ફળ તથા વિધિ બતાવેલ છે.
“અક્ષ ને વેગ ન બને, તે જ્ઞાનદર્શન–ચારિત્રનાં ઉપકરણે–જેવાં કે પુસ્તક નવકારવાળી વગેરેની સ્થાપના કરવી એવું વિધાન કરવામાં આવ્યુ છે.
આવશ્યક વગેરે ધર્મ ક્રિયાઓમાં સ્થાન-સ્થાન પર ગુરૂ મહારાજની આજ્ઞા માગવી પડે છે. તે તે કિયા કરતી વખતે સાક્ષાત્ ગુરૂ હાજર ન હોય તેવી દશા માં, તેમની સ્થાપના વગર કેવી રીતે ચાલે?
શ્રીસમવાયાંગ સૂત્રના બારમા સમવાયમાં ગુરૂવંદનના પચીસ બેલ પૂરા કરવાનું ફરમાવ્યું છે. તેનો પાઠ નીચે મુજબ છે,
"दुवालसाव कित्तिकम्मे पन्नते त जहा "दुओकय जहाजाय कित्तिकम्म बारसावय।
चउसिर तिगुत्त, दुपवेस एग निक्खमण ॥ અર્થ :- વદન ક્રિયામાં બા૨ આવતું ફરમાવ્યા છે, તે આ પ્રમાણે
બે અવનત એટલે બે વખત મસ્તક નમાવવું અને એક યા જાત એટલે જન્મ તથા દીક્ષા ગ્રડણ કરવાના સમયની મુદ્રા ધારણ કરવી, બાર આવ એટલે પ્રથમના “પ્રવેશમાં છે તથા બીજા પ્રવેશમાં છ આ“ વાગે જય જa |’ ઈત્યાદિ પાઠથી કરવા. ચાર શિર એટલે પ્રથમના તથા બીજા પ્રવેશમાં બબ્બે વાર મસ્તક નમાવવું. ત્રણ -ગુપ્ત એટલે મન, વચન, કાયા એ ત્રણેથી વંદના સિવાય બીજો વ્યાપાર ન કર બે પ્રવેશ એટલે ગુરુ મહારાજની હદમાં પ્રવેશ કરે અને એક નિષ્ક્રમણ એટલે ગુરૂ મહારાજની હદની બહાર જવા રૂપ અવગ્રહથી બહાર નીકળવું.
-
ક
1
-
-
રામ -
હ
તા કા , અને તેની પ્રજાની