Book Title: Prashnottar Chintamani Author(s): Anupchand Malukchand Sheth Publisher: Jain Gyan Prasarak Mandal View full book textPage 6
________________ s (૭) , શું ઉપાયો બતાવ્યા છે ? .... ... . ૧ મિયાત ગુણસ્થાનનું સ્વરૂપ. . . ૨ સાસ્વાદન ગુણસ્થાનનું સ્વરૂપ.. ૩ મિશ્ર ગુણસ્થાનનું સ્વરૂપ. • ૪ અવિરતિસમકિત ગુણસ્થાનનું સ્વરૂપ. ૫ દેશવિરતિ ગુણસ્થાનનું સ્વરૂપ. ૬ સર્વવપ્ની ગુણસ્થાનનું સ્વરૂપ. .. ૭ અપ્રમાદ ગુણસ્થાનનું સ્વરૂપ ૮ અપૂર્વ ગુણસ્થાનનું સ્વરૂપ. ... ૮ અનિવૃત્તિબાદર ગુણસ્થાનનું સ્વરૂપ. ૧૦ સેમસં૫રાય ગુણસ્થાનનું સ્વરૂ૫. ૧૦૮ ૧૧ ઉપશાંતોહ ગુણસ્થાનનું સ્વરૂ૫. ૧૦૮ ૧૨ ક્ષીણમેહ ગુણસ્થાનનું સ્વરૂપ. ૧૦૮ ૧૭ સંયોગી ગુણસ્થાનનું સ્વરૂપ.. ૧૧૦ ૧૪ અગી ગુણસ્થાનનું સ્વરૂ૫. . ૫૫ આ મુજબને ધર્મ જૈનવાળા જ કરી શકે કે બીજા કોઈ કરી શકે? . ૫૬ આવું જાણીને જૈનધર્મ ઉપર રાગ રાખેને અન્ય ધર્મઉપર દ્વેષ રાખે તે યુક્ત છે કે કેમ? ૫૭ અધર્મી જીવ ઉપર દૈષ કરે કે નહીં ? • • • • • ૫૮ અન્ય ધર્મવાળા ધર્મ કરણી કરે છે તે ફોગટ જાય છે કે કેમ? ૫. જેનમાં ઘણું ગચ્છ છે, તે સર્વ શુદ્ધ છે કે કેમ ? . . ૬૦ આ કાળમાં દેવતા આવે કે નહીં? નહીં આવવાનાં કારણુ પરદેશી રાજાના વિવાદમાં આગળ કહ્યાં છે વાસ્તે નહીં જ આવે કે કેમ ? • • • ૧૧૫ ૬૧ પાંચ અંગ જે સવ નિયુક્તિ ભાષ્ય ચૂર્ણ ટીકા એ સર્વે તુલ્ય માનવામાં આવે છે ને કેટલાએક નથી માનતા માટે વ્યાજબી? • • • ૧૧૭, ૬૨ ઓગણસાઠમા પ્રશ્નમાં કહ્યું જે દશપૂર્વધરનાં વચન પ્રમાણ કરવાં શાસ્ત્રમાં કહ્યું છે કે દેવદિંગણી ક્ષમાશ્રમણ મહારાજને તા દશ પૂર્વ નથી. ત્યારે તે શી રીતે પ્રમાણ કરવું ૧૧૮ ૬૩ બાહ્ય અથવા અત્યંતર તપશ્ચર્યા કરવાથી નિર્જરા થાય કે પુણ્ય બંધાય? - ૧૧ જ આમતત્વને નાન ન હોય તેને તપશ્ચર્યા કરતાં શું લાભ થાય તથા ચારિત્રથી શું લાભ? ૧૨૦ ૬૫ ગીતાર્થની નિશ્રા નથી ને સ્વચ્છદપણે કરે તેને કંઈ લાભ થાય કે નહિ?... ૧૨૦ ૬૬ આલોક પરલોકની વાંછા રહી છે ને તપ પ્રમુખ કરે તેને લાભ શી રીતે થાય. વળી ઉપદેશમાળામાં ગાથા ૩૨૫ મીમાં કહ્યું છે જે અજ્ઞાની તપ કરે તે નિષ્ફળ થાય વાસ્તે કેમ ૧ ૬૭ યાત્રા કરવા તીર્થોએ જવું, તેમાં શું લાભ છે? પ્રભુ તે રહેતા હોય ત્યાએ હોય અને જ્યાં જઈએ ત્યાં હોય તે શું વિશેષ ? . . . • ૧૨૪ ૬૮ સામાયિક પૈષધ પરિકમણમાં આભૂષણ રાખે કે નહિ ?... ૬૮ કોઈક મુનિ સંયમથી ચૂકયા છે તે પ્રવૃત્તિ કરી શકતા નથી; પણ શુદ્ધ પ્રરૂપણા કરી શકે છે તો તેમની પાસે ધર્મ સાંભળો કે નહીં?. . . . ૧૨ ૭૦ સાધુજી મહારાજ પાસે દિક્ષા લેવા આવે તે તેના માતા પિતાની આજ્ઞા લઈ દિક્ષા આપે કે કેમ ? • • • • • • • • - • વરાહ ૧૧૨ ૧૧e Scanned by CamScannerPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 299