Book Title: Prasad Tilaka
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 148
________________ ૧૧૮ શિખર પ્રમાણથી લાંબું થાય તે કુળનો નાશ થાય. ટૂંકું થાય તો વ્યાધિ રોગ થાય. નીચેથી જાડું પ્રમાણથી ભારે થાય તે કરાવનારને પીડા ને નાશ થાય ૧ શિખરના બાંધણે સાંકડું કે ૨ ચપટ બંધ વગરનું કે ૩ સાંધ પર સાંધ હોય કે ૪ માથાભારે નીચે સાંકડું ને ઉપર પહેલું હેયકે ૫ પાયા વગરનું કે પાતળા પાયા વાળું બાંધકામ એ પાંચે દોષે લક્ષ્મીને નાશ કરે છે. બીજા ચારમહદે ૧ દિમૂઢ હય, ૨ નષ્ટ છંદ હોય, ૩ વ્યયથી આય એ હેય, ૪ માથા ભારે ઉપર પહેલ્થને નીચે સાંકડું હોય તે ચાર મહા દેષ પ્રાસાદિકમાં મહાભયંકર જાણવા. ૧૫-૧૭ एकद्वित्रिकमात्राभिर्गर्भगेहं यमा( दा )यतम् । यमचुली तदा नाम कर्तृभर्तृविनश्यकम् ॥ १८ ॥ जगत्यां लोश्येच्छाला शालायां मण्डपं तथा । मण्डपे नैव प्रासादो प्रस्तश्चेद् दोषकारकम् ॥ १९ ॥ सूत्रसन्तान જગતીથી શાળા, ચેકી, ચેકીથી મંડપ અને મંડપથી ગર્ભગૃહ એમ ઉત્તરોત્તર ઊંચાં ઊંચાં ભૂમિતળ રાખવાં. નીચે રાખવાથી દેષ લાગે છે. ૧૮-૧૯ दीधमानाधिकं हृवं वक्रे चापि सुरालये । छन्दभेदे जातिभेदे हीनमाने महद्भयम् ॥ २० ॥ मण्डलं जालकं चैव कीलकं सुखिरं तथा । छिद्र सन्धिश्च काराश्च महादोषा इति स्मृताः ॥ २१ ॥ भपराजित પ્રાસાદમાનથી લાંબુ કે ટૂંકું કરવાથી વક્ર કે છંદભેદ, જાતિભેદ કે હીનમાન કરવાથી મહાદોષકારક ભય ઊપજે. મંદિરમાં ભમરા મંડળ કરે, કરોળિયા જાળ કરે કે બાંધે, જીવડા ખેતરી ખાય, બાકાં પાડે, ભમરા દરછિદ્ર પાડે, ચૂનામાં તડો પાડે, પિપડા પડે, ભી તેમાં ચીડા પડે, તો આ બધા ભિન્ન દોષ કહેવાય તે મહાદોષકારક જાણવા. અર્થાત કર્તાએ જીર્ણોદ્ધાર કરાવો. ૨૦-૨૧ जिर्णोद्धारवास्तु अन्यायद्रव्यनिष्पना परवास्तुदलोद्भवा । हीनाधिकाङ्गी प्रतिमा स्वपरोन्नतिनाशिनी ॥ २२ ॥ विवेकविलास અન્યાયથી પેદા કરેલા દ્રવ્યથી મંદિર કે પ્રતિમા કરાવે કે કોઈ કામ સારુ લાવેલ વાસ્તુદ્રવ્ય પાષાણુ કે કાક બીજા મંદિરમાં વાપરે કે પ્રતિમા હીન કે અધિક અંગવાળી થાય તે પિતાના અને પારકાના હિતને નાશ થાય. ૨૨ आचाल्यं चालयेद्वास्तु विप्रवास्तुशिवालयम् । ને ચત્ સર્વદ્યા સં હિ રાત્તેિ રાષ્ટ્રવિષ્ટ [+]૨૩ -

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162