Book Title: Prasad Tilaka
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 162
________________ 20 માસીક શિર વદત્તાપ્રતિમવિધાન અંગેને અદ્ભુત ગ્રંથ પ્રાચીન શિ૯૫ ગ્રંથોના આધારે બે વિભાગમાં આવેલ છે. પૂવહેમ-અમૂર્તિ પૂજા–પ્રતિમામાન પ્રતિમા તાલમાન–વણું–વાહન-હસ્તમુદ્રા, પાદમુદ્રા, આસન શરીર મુદ્રા પીઠીકા (સંહાસન) ત્યષોડશાભરણ અલંકાર આયુધ પરિકટ વ્યાલ સ્વરૂપે-દેવાનુચર અસુરાદિ 18 વરૂપે અને બત્રીસ દેવડના આ સર્વના મૂળ સંસ્કૃત પાઠો સાથે અનુવાદ અને તેના વિસ્તૃત આલેખનો હજુ સુધી આવું સાહિત્યનું પ્રકાશન અલભ્ય અને અમુલ્ય છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં દેવ દેવીઓ જેનો આદિ સ્વરૂપો આપેલા છે. બ્રહ્માના ચાર વરૂપ, વિષ્ણુના 24 અને દશ અવતાર ઉપરાંત 24 અવતારે વિષ્ણુના અન્ય સ્વરૂપે કૃષ્ણના સ્વરૂપે ચતુર્મુખ વિષ્ણુ લક્ષ્મીનારાયણ આદિ સ્વરૂપ શિવ રુદ્રના અવ્યક્ત વ્યકત વ્યક્ત કક્ત સ્વરૂપ જ્યોતિર્લિંગ બાણલગ રાજલીગ સહસ્ત્રવેગ શતાસિંગ ઘારાલિગ પાષાણ પરિક્ષા રુદ્રના બાર સ્વરૂપે ઉમા મહેશ દશ સંયુક્ત સ્વરૂપ. શિવના અન્ય સ્વરૂપે. નક ભરિવ સ્વરૂપ નંદી– દેવી શકિત સ્વરૂપે નવ દુર્ગા સપ્ત ભાનુકાએ ચંડી આદિ સ્વરૂપે દ્વાદશ. ગૌરિ સ્વરૂપ અતુર્વિશની ગૌરી સ્વરૂપે દ્વાદશ સૂર્ય ત્રશાદિય સ્વરૂપ. ગણેશના 15 સ્વરૂપ કાર્તિક મંદ. વિશ્વકર્મા યજ્ઞવૃષભ મૂર્તિ હનુમંતના સ્વરૂપે દશ દિપાળ નવય જૈન તિર્થંકર યક્ષ યક્ષરા વિદ્યાદેવીઓ માણિભદ્ર ઘંટાકર્ણ ક્ષેત્રપાળ પદ્માવતી આડ દ્વારપાળ પ્રતિહારો ચૌદ સ્વન અષ્ટમંગળ આદિ. આ સર્વના મૂળપાઠ સાથે તેના સેંકડે આલેખને આપવામાં આવેલ છે. આ ગ્રંથ વર્તમાનમાં પ્રથમ પ્રકાશીત થાય છે. તે મુંબઈ સેમિયા પલીકેશન પ્રકાશન થયેલ છે. 22. વાસ્તુ તિરા–સાતથી આઠમી સદીમાં પંડીત કેશવે લખેલ સુંદર ગ્રંથ વિવિધ સંસ્કૃત છંદમાં તે કાળના શિલ્પને લગતે ગ્રંથમાં વિવિધતા છે, તેને વિદ્વાન કર્તા શિલ્પને જ્ઞાતા જણાય છે. સર્વ લોકોપયોગી શિલ્પ એવું તેણે ગ્રંથાને આપેલ છે તેનું શુદ્ધીકરણ શ્રી મધુસુદનભાઈ ઢાકી બનારસમાં કરાવી તેના રેખાચિત્રો સાથે તેના પર અંગ્રેજી નેટ સાથે-બરાડા પ્રાચ્યવિદ્યા તરફથી પ્રેસમાં છપાશે. 11. વૃક્ષાણુવ–આ ગ્રંથને પ્રકરણમાં પ્રાપ્ત થયેલ છે. તે મહાપ્રાસાદોને લગતા અલભ્ય ગ્રંથ છે. તેના પાઠેને અગ્રેજી અનુવાદ શ્રી કાકીજી તેના પર લખી રહ્યા છે. તેનું સંશોધન ચાલી રહ્યું છે. 12 વાસ્તુવિદ્યા–અને વાસ્તુશાસ્ત્ર ઉપર પ્રમાણે સંશોધનમાં શ્રી મધુસુદન ઢાકીજી બનારસમાં કરી રહ્યા છે. તેની અંગ્રેજી કેટ સાથે લખે છે. શિલ્પ કલા પ્રકાશન 3 પથીકસોસાયટી, અમદાવાદ-૧૩ 31, ઇરા પાર્ક, અમદાવાદ-૧૩ મુકુંદકુંજ સોસાયટી, ઘાટલોડીયા રોડ, અમદાવાદ-૧૩ પ્રકાશકે ? શ્રી બળવંતરાય પ્રભાશંકર સોમપુરા શિલ્પશાસ્ત્રી અને ભાઇઓ

Loading...

Page Navigation
1 ... 160 161 162