Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 290
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૩૬ स्याद्विशेषाभावात् । प्रतिज्ञादीनि हि पञ्चाप्यनुमाना'ङ्गम्-“प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनान्यवयवाः' [ न्याय सू० १.१.३२] इत्यभिधानात् । तेषां मध्येऽन्यतमस्याप्यनभिधाने न्यूनताख्यो दोषोऽनुषज्यत एव " हीनमन्यतमेनापि न्यूनम् " [ न्यायसू ० प. २.१२] इति वचनात् । ततो जयेतरव्यवस्थायां नान्यन्निमितमुक्तान्निमित्तादित्यलं प्रसङ्गेन ॥ ३५ ॥ $ ११०. अयं च प्रागुक्तश्चतुरङ्गो वादः कदाचित्पत्रालम्बनमप्यपेक्षते ऽतस्तल्लक्षणमत्रावश्याभिधातव्यं यतो नाविज्ञातस्वरूपस्यास्यावलम्बनं जयाय प्रभवति न चाविज्ञातस्वरूपं परपत्रं भेत्तुं शक्यमित्याह स्वेष्टार्थसाधकमबाधितं गूढपदसमूहात्मकं ૨૭૫ 11 प्रसिद्धावयवोपेतवाक्यं पत्रम् ॥३६॥ $ १११ स्वेष्टार्थसाधकं स्वाभिहितपदार्थसाधनाय समर्थम् अबाधितं हेत्वाभासादिदोषैरदूषितं અને પ્રતિવાદી તેમાં દોષ બતાવી ન શકે અથવા દોષાભાસનું ઉદ્ભાવન કરે તો પ્રતિવાદી પરાજિત થવાનો જ છે. અન્યથા હા/જો વાદી પણ પોતાના પક્ષને સિદ્ધ ન કરી શકે તો તેને વિજ્ય પ્રાપ્ત થતો નથી. વચનાધિક્યનો જવાબ પહેલાં કહી ચૂક્યા છીએ. જેમકે પાંચ અવયવોનો પ્રયોગ કરવો જો બૌદ્ધની દૃષ્ટિએ અધિક નામક નિગ્રહ સ્થાન છે. તો ત્રણ અવયવનો પ્રયોગ કરતા નૈયાયિક દૃષ્ટિએ ન્યૂનનામક નિગ્રહ સ્થાન છે. બન્ને પક્ષની યુક્તિમાં કોઈ ફેર નથી. પ્રતિજ્ઞા વગેરે પાંચે પણ અનુમાનના અંગ છે. ન્યાય સૂત્રમાં કહ્યું છે કે... પ્રતિજ્ઞા હેતુ, ઉદાહરણ ઉપનય અને નિગમન આ અનુમાનનાં અવયવ છે. તેમાંથી કોઈ પણ એક અવયવનો પ્રયોગ ન કરતા ન્યૂનતા નામના દોષનો પ્રસંગ આવે છે. કોઈ પણ એક અવયવથી હીન પ્રયોગ કરવો, તે ન્યૂન દોષ છે. (ન્યાય. સૂ. ૫-૨-૧૨) એથી જય અને પરાજયની વ્યવસ્થામાં પૂર્વોક્ત નિમિત્ત સ્વપક્ષની સિદ્ધિ અને અસિદ્ધિ સિવાય અન્ય કોઈ નિમિત્ત હોઈ શકે નહીં. વધારે ચર્ચાથી સર્યું ૫૩૪॥ ૧૧૦. આ પૂર્વોક્ત ચતુરંગ વાદ ક્યારેક પત્રના આધારે પણ થાય છે. તેથી તેનું લક્ષણ બતાવવું આવશ્યક છે, કારણ કે જ્યાં સુધી પત્રનું સ્વરૂપ જાણ્યું ન હોય ત્યાં સુધી તેનું અવલંબન જય અપાવવા માટે સમર્થ ન બને. વળી પત્રનું સ્વરૂપ જાણ્યા વગર પ્રતિપક્ષીના પત્રનું ભેદન-ખંડન પણ ન કરી શકાય. માટે પત્રનું સ્વરૂપ કહે છે. “પત્રનું સ્વરૂપ કહે છે” આ કથનથી આચાર્યશ્રી આ ગ્રંથને પૂર્ણતા પમાડ્યા પહેલા જ પરલોકતાને પામ્યા લાગે છે. તેઓશ્રીની દિવ્ય કૃપાથી અધુરપને પૂર્ણ કરવા આંશિક રૂપે સૂત્ર રચના કરી ગ્રંથને પૂર્ણતા આપવાનો પ્રયાસ કર્યો છે. (બસ ! આચાર્યશ્રીનો અહી સુધીનો જ ગ્રંથ ઉપલબ્ધ થાય છે.) (જ્યારે શાસ્ત્રાર્થ મૌખિક રૂપથી નહિ, પરંતુ લેખિતરૂપે હોય છે, ત્યારે વાદી પ્રતિવાદી પોતાના મંતવ્યોને પત્રમાં લખીને અરસ–પરસ મોકલે છે. તે પત્રનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે.) સ્વઈષ્ટનું સાધક અબાધિત ગૂઢપદના સમૂહવાળુ અનુમાનના અવયવોથી યુક્ત એવું જે વાક્ય તે પત્ર ॥ ૩૬॥ પોતાના ઇચ્છિત પદાર્થને સાધવા માટે સમર્થ, હેત્વાભાસ વગેરેથી અદ્ભૂષિત -અબાધિત, વિવવિચિત્ર ૬ -૦માન ૪૦ -૦ ૫ ૨૫૪ના શ્રીક॥ ૪ ॥ મમ્ । મહીઃ ॥ ૪ ॥ - તા૦ | -૦ मित्याहुः । इत्याचार्यश्री ५ श्रीहेमचन्द्रविरचितायाः प्रमाणमीमांसायास्तद्वत्तेश्च द्वितीयस्याध्यायस्य प्रथमाहिकं समाप्तम् ॥ श्री ॥ संवत् १७०७ वर्षे मार्गशी कृष्णतृतीयायां पुण्यतिथौ रविवासरे श्री अणहिलपुरपत्तनमध्ये पुस्तकं लिखितमिदं ॥ छ ॥ शुभं भवतु ॥ श्रीकल्याणमस्तु ॥ ९ ॥ श्री ॥ २ ॥ छ ॥ छ ॥ ० ॥ - डे० । इतःपराणि ग्रन्थकारतात्पर्यप्रयुक्तानि अभिनवानि सूत्राणि । टी-३ पदानि त्रायन्ते गोप्यन्ते रक्ष्यन्ते परेभ्यः (प्रतिवादिभ्यः ) स्वयं विजिगीषुणा यस्मिन् वाक्ये तत् पत्रम् इति व्युत्पत्यर्थः ।

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322