Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 312
________________ પ્રમાણમીમાંસા /૩/૧/૧૪-૧૫-૧૬ ૨૯૭ जिनवचनविषयकास्तिक्यप्रयोजकत्वं सम्यक्त्वम् ॥१४॥ ३२→ "तमेवसच्चं निस्संकं जं जिणेहिं पवेइयं" इत्याकारात्मकं आस्तिक्यम् । (एतादृशास्तिक्ये सति) अत एव गुरु पारतंत्र्येण अन्यथा आचरणे अयथावस्थिततत्त्वज्ञानेऽपि न सम्यक्त्वहानिः । सम्यक्श्रद्धया यथावस्थितपदार्थावगमः सम्यग्ज्ञानम् ॥१५॥ ३३→ सा एव ज्ञपरिज्ञा इति उच्यते । अध्यात्मवादे इदं अतीवावश्यकम्, अन्यथा सम्यक्त्वस्य લિનવાપત્તિઃ ૨૫ ज्ञपरिज्ञापूर्वकः पापव्यापारपरिहारः संयमः ॥१६॥ આત્મપરિસ્પંદનું પ્રયોજક જે હોય તે યોગ II૧૩ ૩૦... યોગના પ્રભાવે આત્મપ્રદેશો ઉકળતા પાણીની જેમ ઉછળતા રહે છે, તેથી કર્મબંધ થાય છે, એમ યોગ સેનાપતિના સહાયથી કર્મરાજા આત્મા ઉપર પોતાની હકુમત ચલાવે છે. યોગનું રાજ્ય નાશ પામતા કર્મરાજા જાતે જ વિલીન થઈ જાય છે, યોગના અભાવમાં આત્મપ્રદેશો સ્થિર થવાથી કર્મબંધ થતો નથી. નહીંતર મુક્તજીવોને કર્મબંધનો પ્રસંગ આવત. ૧૩ - ૩૧» તેના પ્રતિપક્ષીભૂત-સંસારનો નાશકરાવનાર એવા જે આત્માના ગુણો છે, તેનું સ્વરૂપ દર્શાવતા કહે છે. જિનવચનમાં આસ્તિક્ય પેદા કાવે તે સમ્યક્ત l૧૪મા ૩૨– “તે જ સાચુ છે, જે જિનેશ્વરે ભાખ્યું છે, ભલે કદાચ મને ન સમજાય. આ આસ્તિકય છે. પોતે ગુરુએ જેમ દર્શાવ્યું તેમ માનવા અને કરવા લાગ્યો, ભલે પછી તેમાં કંઈ ગરબડ હોય, પરંતુ પોતાની અંદર એવો ભાવ હોય કે જેમ ભગવાને કહ્યું છે, તે પ્રમાણે હું કરી રહ્યો છું અને સમજી રહ્યો છું. અને વળી કોઈ સત્ય સમજાવે તો સ્વીકારવા પણ તૈયાર હોય છે. માટે તેના સમકિતમાં ખોટ–ખામી આવતી નથી. મિથ્યા-વિપરીત જ્ઞાનથી સમકિત અટકતું હોય ત્યારે ઉપા.યશોવિજયજી મહારાજે કમ્મપયડમાં આવા આસ્તિયને ઉત્તેજક દર્શાવ્યું છે. સભ્યશ્રધ્ધાથી પદાર્થને યથાવસ્થિત રીતે જાણવા સમજવા તે સમ્યગૃજ્ઞાન; ૧પણા ૩૩આને જ પરિણા કહેવાય છે. જ્યારે અધ્યાત્મની વાત આવે ત્યારે આ જ્ઞાનની અત્યંત જરૂર પડે છે, નહીંતર સત્ય વાતનો ખ્યાલ ન રહેવાથી ક્યાંક મિથ્યાત્વ પ્રવાહમાં તણાઈ જાય એટલે શ્રદ્ધા પ્રાપ્ત કર્યા પછી તેને ટકાવી ખવા આ જ્ઞાન બહુ જ ઉપયોગી છે. જ્ઞપરિજ્ઞાપૂર્વક પાપ વ્યાપારનો પરિહાર કરવો તે સંચમ ૧૬

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322