________________
દષ્ટિ રાખી અંજલીપુટ કરી આસન ઉપર બેઠે. વિકથા ચતુષ્ઠયને છેડી એકાગ્ર ચિત્ત થયેલે તે રાજા ધર્મદેશના આપવા તત્પર થયેલા સ્વામિના મુખમાંથી પ્રવાહરૂપે નીકલતી વાફ સુધાનું કર્ણપુટ વડે પાન કરવા લાગ્યા. જેમકે
હે ભવ્ય છે! સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ એવી રીતે ધર્મ દ્વધા છે. તેમાં સાધુ ધર્મની શુદ્ધ સેવા કરવાથી મોક્ષ અથવા સ્વર્ગ મળે છે. અને શ્રાવક ધર્મ પાળવાથી શ્રાવકની સીમારૂ૫ બાર દેવલેક સુધી ગતિ થાય છે. માટે આ લેક પલેકમાં આત્મકલ્યાણાથી પુરૂષને યથારૂચિ બેમાંથી એક ધર્મ સેવ. સંસારસ્થ સર્વે સુખાભિલાષી હોય છે, પણ સુખ તે સર્વજ્ઞોક્ત ધર્મ કરવાથી જ થાય છે. ઈતર પ્રાણી પ્રકલ્પિત જે ધર્મ તે કરવાથી કદાપી સુખ થવાનું નથી. હે ભવ્ય છે તે ધર્મમાં પ્રતિબંધક ધાદિક ચાર શત્રુઓ વિદ્યમાન છતાં કરેલે ધર્મ નષ્ટ થવાથી તે ચાર શત્રુને ત્યાગ કર ઉચિત છે.
कोहो, पीई, पणासेइ माणो विणयनासनो ॥ माया मित्ताणि नासेइ लोहो सम्वविणासणी ॥१॥
અથ –ધ કરવાથી પરસ્પર પ્રીતિ નષ્ટ થાય છે, માન રાખવાથી વિનયને નાશ થાય છે, માયા કરવાથી મિત્રે તજી દયે છે, તથા લેભ કરવાથી સર્વ અભીષ્ટ વસ્તુને નાશ થતાં વાર લાગતી નથી.
એ હેતુથી પૂર્વોક્ત વૈરિઓનો મૂલતઃ ઉછેદ કરી સર્વ પ્રાણીઓમાં મિત્રતા કરી સ્વર્ગ તથા અપવર્ગને આપનાર બેયમાંથી એક પણ ધર્મ કરવાથી લક્ષમી બલ રૂપની પ્રાપ્તિ